તમામ દાળને સાફ કરી પાણીમાં લગભગ 6થી7 કલાક સુધી પલાળી રાખો.પાણી નિતારી મિક્ષી માં વાટો ખીરૂ પુડો પાથરી શકાય તેવું રાખવું, જરૂર મુજબ મીઠું, વાટેલા આદુ, મરચાં, લસણ નાખવું, ઢોસાની જેમ જ તવા ઉપર પાથરીને પુડા ઉતારો, ગળી અને તીખી ચટણી અથવા કેરીના રસ સાથે ખુબજ સરસ લાગે છે.
ટિપ્પણીઓ