મિક્સ વેજીટેબલ થેપલા

બધા શાકભાજી ખાય ન શકીએ તો આ રીતે થેપલા માં નાખી ને પણ બધા શાકભાજી ખાય શકાય છે ને હેલ્થ ના માટે પણ બેસ્ટ.
બાળકો ને પણ તમે આપી સકો છો એમને ખબર પણ નાઇ પડે કે વેજીટેબલ નાખ્યા છે.
મિક્સ વેજીટેબલ થેપલા
બધા શાકભાજી ખાય ન શકીએ તો આ રીતે થેપલા માં નાખી ને પણ બધા શાકભાજી ખાય શકાય છે ને હેલ્થ ના માટે પણ બેસ્ટ.
બાળકો ને પણ તમે આપી સકો છો એમને ખબર પણ નાઇ પડે કે વેજીટેબલ નાખ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર, પાલક, બીટ ને બધા મસાલા ને ભેગુ કરીને મિક્સ કરો.
- 2
પછી દહીં નાખીને બધું મસળી લો. પછી ધીરે ધીરે એક એક વાટકી લોટ મિક્સ કરતા જાઓ ને લોટ બાંધતા જાઓ.
- 3
બધા લોટ ભેગા થાય જાય પછી જો લોટ ઢીલો લાગે તો ઘઉં નો લોટ મિક્સ કરી શકાય છે. પછી કોઈ પ્લાસ્ટિક કે કપડાં પર લઈને હાથે થી થેપિ લો.
- 4
પ્લાસ્ટિક પર લોટ લગાઈને થેપસો તો નીકળવામાં આસાની રેહસે. અને જો નિકડવામાં મુશ્કેલ થાય તો પાટલી પર નાખી ને પ્લાસ્ટીક નીકળવું.. કાપડ પર કોઈ પ્રોબ્લેમ નાઇ આવે થેપવા માં.
- 5
ઓઇલ લગાઇને બને બાજુ સેકી લો. ચા, દહીંકે અથાણાં સાથે મજા માણો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ