નુડલ્સ પકોડા
#goldenapron
6th reciepy
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નુડલ્સ ને ગરમ પાણીમાં થોડુ મીઠું નાખીને બાફી લેવા. બરાબર જાય પછી તેને ચારણી માં કાઢી પાણી નીતારી લેવુ અને એકદમ ચીલ્ડ પાણી નાખવુ જેથી નુડલ્સ ચીપકશે નહી.
- 2
હવે નુડલ્સ માં મીઠું, લાલ મરચું, ડુંગળી, કોબી, લીલા મરચાં, ધાણા નાખી બધુ બરાબર મિક્સ કરવુ. ત્યાર બાદ બેસન અને સોજી નાખીને બરાબર મિક્સ કરવુ જરુર ડે તો 1 કે 2 ચમચી પાણી નાખવુ. તો પકોડા માટે બેટર તૈયાર છે.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા પછી તૈયાર બેટર ના પકોડા તળી લેવા. મીડીયમ તાપે તળવા. સોસ, ગી્ન ચટણી, તળેલા મરચા સાથે મજા માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8032333




ટિપ્પણીઓ