આઇસ્ક્રીમ સેન્ડવિચ

Disha Prashant Chavda @Disha_11
જામ, ચીઝ અને આઇસ્ક્રીમ થી બનતી આ સેન્ડવીચ બાળકો ને પસંદ આવે એવી છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે.
આઇસ્ક્રીમ સેન્ડવિચ
જામ, ચીઝ અને આઇસ્ક્રીમ થી બનતી આ સેન્ડવીચ બાળકો ને પસંદ આવે એવી છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને બ્રેડ પર જામ લગાવી દેવો. અહી મે મિક્સ ફ્રૂટ જામ વાપર્યો છે. કોઈ પણ ફ્લેવર નો જામ વાપરી શકાય છે. એક સ્લાઈસ પર ચીઝ ખમણી લેવું. એક પર આઇસ્ક્રીમ મૂકવો.
- 2
બંને સ્લાઈસ ભેગી કરી કટ કરી તરત જ સર્વ કરવું.
Similar Recipes
-
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
-
આઈસ્ક્રીમ સેન્ડવિચ
#SRJ#RB13#cookpad_guj#cookpadindiaગુજરાતીઓ તેમના ખાવા-પીવા માટેના શોખ અને પ્રેમ માટે પ્રખ્યાત છે. તેમનો આઈસ્ક્રીમ માટે નો પ્રેમ અલગ જ છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગરમી ની મોસમ ની રાહ નથી જોવાતી, આઈસ્ક્રીમ તો આખું વર્ષ ખવાય. અમદાવાદ નું માણેકચોક નું રાત્રી બજાર પણ અવનવી વાનગી માટે પ્રખ્યાત છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ એ માણેક ચોક માં મળતી એક પ્રખ્યાત વાનગી છે જેમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ વગેરે નો પ્રયોગ થાય છે. મેં મારા પરિવાર ના સ્વાદ પ્રમાણે અને ચીઝ વિના સેન્ડવિચ બનાવી છે. Deepa Rupani -
-
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jam Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ સેન્ડવીચ Ketki Dave -
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ (Cheese Jam Pin Wheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ Ketki Dave -
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે અને બાળકો ને સહેલાઈથી પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી જાય છે Subhadra Patel -
ચીઝ ચોકલેટ અને ચીઝ જામ સ્લાઈઝ(Cheese chocolate and cheese jam slice recipe in gujarati)
બાળકો ના ટીફીન માં આપવી હોય.પીકનીક કે મુસાફરીમાં લઇ જવી હોય કે પછી સાંજ ની નાની ભુખ સંતોષવી હોય ચીઝ સાથે જામ કે ચોકલેટ સ્પે્ડ ને બ્રેડ પર લગાવી બનતી વિવિધ સ્લાઈઝ ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખરા જ.#GA4#Week10#post2#chocolateandcheese Rinkal Tanna -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
ચોકલેટ આઇસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Icecream Sandwich Recipe in Gujarati)
#SFC#StreetFoodRecipeChallenge#cookpadIndia#cookpadGujaratiઆ આઇસ્ક્રીમ સેન્ડવીચ અમદાવાદ ના માણેક ચોક સ્ટાઇલ થી બનાવી છે. Nikita Thakkar -
ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ (Cheese Jam Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
-
ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)
#LB#cookpadindiaમારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે Rekha Vora -
-
-
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
મિકસ્ડ ફ્રૂટ જામ કપકેક🧁
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજ ના સમય માં કોલ્ડ કે હોટ કોફી સાથે મીઠાશ વાળી કપકેક મળી જાય તો? આમ પણ બાળકો અને મોટેરાઓને બ્રેડ જામ પસંદ હોય છે. મેં તેમાં ટ્વીસ્ટ કરીને મિક્સ્ડ ફ્રૂટ જામ કપકેક બનાવી છે જે ગરમ કે ઠંડી બંને રીતે સારી લાગે છે. asharamparia -
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે. Kilu Dipen Ardeshna -
-
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8141786
ટિપ્પણીઓ