રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર માં ડુંગરી, લસણ અને લીલી મરચા નાખીને પેસ્ટ બનવા લો
- 2
કડાહી માં તેલ ગરમ કરીને તેમાં જીરું અને ડુંગરી નો પેસ્ટ ઉમેરીને શેકો
- 3
ટામેટા પ્યુરી મેળવીને શેકો
- 4
મીઠું અને બધા મસાલા નાંખીને 3-4 મિનિટ શેકો
- 5
ક્રીમ અને દૂધ ઉમેરીને તેલ છોડી દે ત્યાં સુધી હલાવતા રહી
- 6
પાલક ની પ્યુરી અને પાણી મેળવીને 5 મિનિટ ઉકાળો
- 7
રોટલી સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8183186



ટિપ્પણીઓ