ક્રિસ્પી પોટેટો

Swapnal Sheth @cook_15895977
ક્રિસ્પી પોટેટો
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ચીપ્સ કટર માં મુકીને ચીપ્સ પાડી લો. કટર ના હોય તો હાથથી લાંબી ચિપ્સ સમારવી. પછી કડાઈમાં તેલ મુકીને ગરમ થાય એટલે ચીપ્સ નાખીને તેમાં સ્વાદનુસાર મીઠું નાખીને હલાવી લેવું, ગેસ નો તાપ એકદમ ધીમો રાખીને ઢાંકી દેવું. થોડીવારે હલાવતાં રહેવું. થોડી ક્રિસ્પી થવા દેવી.
- 2
ચઢી જાય પછી ગેસ બંધ કરીને તેમાં ઓરેગાનો, ચીલી ફલેક્સ, અને છીણેલું ચીઝ નાખવું. પછી કેચપ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8238101









ટિપ્પણીઓ