લસણિયા ભજીયા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

કાઠીયાવાડી વાનગી લસણિયા .... વરસાદ માં ખાવાની ખુબ જ મજા આવે છે. ગળી ચટણી અને કોથમીર ની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે.

લસણિયા ભજીયા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

કાઠીયાવાડી વાનગી લસણિયા .... વરસાદ માં ખાવાની ખુબ જ મજા આવે છે. ગળી ચટણી અને કોથમીર ની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ કપ ચણા નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ચપટીખાવાનો સોડા
  4. ૧૫ થી ૨૦ નાના બટાકા બાફેલા
  5. ૪ થી ૫ ચમચી લસણ ની ડ્રાય ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    ચણા નાં લોટ મા પાણી અને મીઠું નાખી ખીરું બનાવવું. ખાવા નો સોડા નાખી સરખું હલાવી લેવું.

  2. 2

    બટાકા ને બાફી છોલી વચ્ચે થી કાપી ચટણી ભરવી અને પેક કરી દેવું.

  3. 3

    બટાકા ખીરા માં ડીપ કરી ફ્રાય કરી લેવા. લસણિયા તૈયાર. ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes