પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ

#બટાકા
#goldenapron
#post 7
#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#18/04/19
હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કુકરમાં બાફી લેવા. પછી તેનો માવો કરીને તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, તજ-લવીંગ પાવડર, લીંબુના ફુલ, વાટેલા લીલાં મરચાં-લસણ, હળદર બધું જ નાખીને બરાબર હલાવી લેવું. હવે એક બ્રેડ ઉપર બટાકાનો માવો પાથરીને ઉપર બીજી બ્રેડ ગોઠવવી.
- 2
પછી ગ્રિઝ કરેલા ટોસ્ટર માં શેકી લેવી. ટોસ્ટર નાં હોય તો નોનસ્ટિક લોઢી પર બટર મુકી ઉપર સેન્ડવીચ મુકીને ઢાંકી દેવું અને બન્ને બાજુ શેકી લેવું. કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)