કોલ્ડ કોમ્પલાન શેક
#goldenapron
8 week
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધમાં ખાંડ નાખી ને બ્લેન્ડર ફેરવો પછી કેસર બાદામ કોમ્પલાન નાખી સ્મુથ થાય અને થોડો ફોમી થાય ત્યા સુધી બ્લેન્ડર ફેરવો. હવે ગ્લાસ માં બરફ નો ભુકો નાખી તૈયાર શેક નાખો. તો તૈયાર છે કોલ્ડ કોમ્પલેન શેક. આમા કોઈ પણ ફલેવર નુ કોમ્પલાન લઈ શકાય. ઝટપટ બની જાય અને બાળકોને પણ મજા આવી જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8332401





ટિપ્પણીઓ