બેક્ડ સ્પીનચ મેકરોની વીથ ગાર્લિક ટોસ્ટ

8th week
પાલક નાખી ને બેકડીશ બનાવી છે જે નોર્મલ બેકડિશ કરતા એકદમ અલગ સ્વાદ આપે છે. સાથે ગાર્લીક ટોસ્ટ નું કોમ્બિનેશન આખી એક પ્લેટર તરીકે સર્વ કરાય એવી છે.
બેક્ડ સ્પીનચ મેકરોની વીથ ગાર્લિક ટોસ્ટ
8th week
પાલક નાખી ને બેકડીશ બનાવી છે જે નોર્મલ બેકડિશ કરતા એકદમ અલગ સ્વાદ આપે છે. સાથે ગાર્લીક ટોસ્ટ નું કોમ્બિનેશન આખી એક પ્લેટર તરીકે સર્વ કરાય એવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેક્રોની ને બાફી લેવી. પાલક ને બ્લાંચ કરી લેવી.
- 2
વેજીટેબલ કાપી લેવા. પાલક ની પેસ્ટ બનાવી દેવી.
- 3
પેન માં બટર મૂકી લસણ નાખવું. ત્યાર બાદ ગાજર અને કેપ્સીકમ નાખી સહેજ કુક કરવું. ત્યારબાદ મેંદો નાખી શેકવું. શેકાય જાય એટલે ગરમ દૂધ નાખી ઉકાળવું.
- 4
ઘટ્ટ થાય એટલે મેક્રોની, પાલક પેસ્ટ મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને બેસીલ નાખી મિક્સ કરવું.
- 5
ગ્રીલ પ્લેટ માં કાઢી તેના પર ચીઝ ખમણી લેવું. માઇક્રોવેવ માં ગ્રિલ ઓપ્શન માં ૧૦ મિનિટ બેક કરવું. મેક્રોની બેક ડિશ તૈયાર.
- 6
ગાર્લીક ટોસ્ટ માટે બ્રેડ નાં કોર્નર કાપી નાખવા. બટર માં પાર્સ લી, ચીલી ફ્લેક્સ અને લસણ નાખી સરખું મિક્સ કરી દેવું. બ્રેડ પર લગાવી શેકવું. બીજી બાજુ ખાલી બટર થી શેકવું. ગાર્લીક ટોસ્ટ તૈયાર.
- 7
ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
-
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
આ ડિશ વ્હાઈટ સોસ માં potatoes અને બેસિલ નાખી એક flavorful ટેસ્ટ આપ્યો છે. અને mild ફ્લેવર્ડ વેજી રાઈસ સાથે મેં તેને સર્વ કર્યું છે. લેયર્સ કરી ચીઝ નાખી અને બેક કરેલો છે. Disha Prashant Chavda -
ચીઝી ટોસ્ટ (Cheesy Toast Recipe In Gujarati)
#GA4 #Week23પીઝા કરતા પણ વધારે પસંદ છે આ ટોસ્ટ અમારા સૌને. સરળ રીત પણ સ્વાદ લાજવાબ.બધા એક વાર ટ્રાય કરજો તોજ ખબર પડશે. Neeta Parmar -
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
અસ્પરાગાસ (શતાવરી) રાઈસ
અસ્પરાગાસ એક હેલ્ધી વેજીટેબલ છે. થાઈ વાનગી માં તેમજ બાર્બેક્યું માં વધારે વપરાતી હોય છે. એ ઉપરાંત તેનો ઉલ્લેખ આયુર્વેદ માં પણ કરવામાં આવ્યો છે. આ વનસ્પતિ ઘણી બીમારી માં ફાયદો આપે છે. Disha Prashant Chavda -
મોનેકો મસાલા ઉપમા બાઇટ્સ
મોનકો બિસ્કીટ પર અલગ અલગ ટૉપિંગ્સ કરતા હોઈએ છે. ઉપમા સાથે નું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હું મસાલા ઉપમા પણ બનવાની રીત બતાવિશ. Disha Prashant Chavda -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
-
-
બાજરી બેસન રોટી (Bajri Besan Roti Recipe in Gujarati)
બાજરી બેસન નું મિક્સર એક અલગ જ ટેસ્ટ આપે છે રોટલી ને. સાથે લીલા મસાલા સરસ ફ્લેવર્સ આપે છે. ઘઉં નું પ્રમાણ રૂટીન ડાયેટ થી ઓછું કરવું હોય ત્યારે આ એક સારો ઓપ્શન છે. Disha Prashant Chavda -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
ચીઝ કોન્ પાલક બેકડ ખીચડી
આ એકદમ અલગ અને એકદમ જોરદાર કોમ્બિનેશન વાડી ખીચડી, બધુ કુક હોવા છતાં બેક કરવાથી આ વાનગીમા ખુબ સરસ ટેસ્ટ આવે છે, Viraj Naik -
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ