રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક કઢાઈ માં ઘી ને ગરમ કરો. પછી એમાં સેવીયા નાખીને સુંગંધ આવે ત્યાં સુધી સેકો. પછી એમાં કાજુ બદામ દ્રાક્ષ ઉમેરો ને થોડું સેકો.
- 2
પછી એમાં ગરમ કરેલું દૂધ ઉમેરીને હલાવો.જ્યારે સેવ બરાબર ચડી જાય એટલે એમાં ઈલાયચી પાવડર ઉમેરો.
- 3
પછી એણે એક ગ્લાસ મા લઈને સર્વ કરો..આ ખીર ગરમ અને ઠંડી બંને રીતે સારી લાગે છે.
- 4
નોંધ ➖દૂધ તમારા તમારા પ્રમાણે ઉમેરી સકો..તમને જાડી જે પાતળી જે મુજબ ખીર જોઈયે એમ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8837200








ટિપ્પણીઓ (9)