વેજ. મેયો સેન્ડવિચ

આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે.
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેયોનીઝ લઈ તેમાં કોબી, ગાજર, કેપ્સીકમ, ઓલિવ અને પાઈનેપલ નાખવા. ત્યાર બાદ તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરવું. મયોનિઝ નું પ્રમાણ સ્વાદ મુજબ ઓછું વધુ કરી શકાય છે. સ્ટફિંગ બહુ ઢીલું નાં કરવું.
- 2
બ્રેડ નાં કોર્નર કાપી દેવા. બેય સ્લાઈસ પર બટર લગાવી ને માયોનીઝ નું સ્ટફિંગ લગાવી દેવું. બીજી સ્લાઈસ ઉપર મૂકી કાપા કરી પીરસવું. આ જ રીતે સેન્ડવીચ ને ટોસ્ટ કરી ને માયોનિઝ ગ્રિલ સેન્ડવીચ પણ બનાવી શકાય છે.
- 3
સેન્ડવિચ તૈયાર.
- 4
ગ્રિલ પણ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે અને બાળકો ને સહેલાઈથી પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી જાય છે Subhadra Patel -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ
#SFCતમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે.... Jo Lly -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
આઇસ્ક્રીમ સેન્ડવિચ
જામ, ચીઝ અને આઇસ્ક્રીમ થી બનતી આ સેન્ડવીચ બાળકો ને પસંદ આવે એવી છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી ડિસ્ક
#સાઇડમારું પેહલું પગલું.આ રેસિપી તમે ઓછા સમયમાં અને ઓછા ઈંગ્રેડીએન્ટ્સ સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકો છો. મોટા અને નાના બન્ને ને ખુશ કરી દે Ankita Pandit -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar -
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
ચોખા મેથી પેનકેક સેન્ડવિચ
ચોખા નો લોટ, મેથી અને દહી માં કોમ્બિનેશન થી બનાવવામાં આવેલી પેનકેક છે. જે સ્વાદ માં સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે. આ પેનકેક એકલી પણ ખાવામાં સરસ લાગે છે. આ પેનકેક હાથ થી તવી માં થેપી ને બનાવી છે. અહી મે પેનકેક અલગ રીતે સર્વ કર્યું છે આશા કરું છું પસંદ આવશે. Disha Prashant Chavda -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (3)