દૂધીનું ખાટું શાક

Swapnal Sheth @cook_15895977
#ઝટપટ
#goldenapron 12
#post
#દૂધીનું ખાટું શાક
આ શાક ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે.
દૂધીનું ખાટું શાક
#ઝટપટ
#goldenapron 12
#post
#દૂધીનું ખાટું શાક
આ શાક ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલમાં જીરૂ નો વઘાર કરીને દહીં નાખી ને સાંતળી લેવું. પછી એક વઘારીયામાં તેલમાં લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ સાંતળીને તેમાં લાલ મરચું નાંખીને સાંતળી લેવું.
- 2
સાંતળેલી મરચાં ની પેસ્ટ દહીં માં હલાવી દેવી, પછી સમારીને કડાઈમાં શેકેલી દુધી નાખવી. (દૂધીને એમનેમજ કડાઈમાં શેકી લેવાની)પછી મીઠું અને ખાંડ નાખીને બરાબર હલાવી દેવુ. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધીનું ખાટું શાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8918973









ટિપ્પણીઓ