મગ ના પુડલા

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar

#ફર્સ્ટ

મગ ના પુડલા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફર્સ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કટોરી મગ ને 5-6 કલાક પળાવી રાખો
  2. 1નાનું ટૂકડો આદુ
  3. 8-10લસણ ની કળી
  4. કોથમરી સ્વાદ મુજબ
  5. 2-3લીલા મરચા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ને 5-6 કલાક પળાવી રાખો,

  2. 2

    મગ માંથી પાણી કાઢી લ્યો, મિક્સર ના જાર માં મગ, આદુ,લસણ,કોથમરી, લીલા મરચા નાંખી ને સ્મૂથ પેસ્ટ બનાવો

  3. 3

    હવે એક નોનસ્ટિક પેન લ્યો,તેને પર થોડુ તેલ લગાવી ને આ મગ ની પેસ્ટ નું mixture લગાવો,

  4. 4

    4-5 મિનિટ બને સાઈડ થી શેકો,બને સાઈડ થી શેકાઈ જાયે એટલે ગેસ ની ફ્લેમે બંધ કરી લ્યો અને ત્યાર 6 મગ ના ગરમા ગરમ પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes