રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડને ઓગળવા માટે મધ્યમ હીટ પર નાના સોસપાનમાં ખાંડ અને પાણી મિકસ કરો. ગેસ બંધ કરો અને લીંબુનો રસ અને બેસીલ ઉમેરો. રુમ ટેમ્પરેચરે ઠંડુ થવા દો.
- 2
સફરજનના સ્લાઇસ અને ઓછામાં ઓછા એક દિવસ માટે રેફ્રિજરેટ કરો. આ ત્રણ દિવસ સુધી થઈ શકે છે.
- 3
હવે સીરપને ગાળી લ્યો. દરેક ગ્લાસમાં સિરપથી ઠંડુ પાણી 1 થી 2 રેસીયો વાપરો અને ધીમેથી મીક્સ કરો. દરેક પીણાને સફરજનના ટુકડાઓ સાથે સુશોભિત કરો. આ રેસીપી 4 પીણાં બનાવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8924647




ટિપ્પણીઓ (2)