મલાઈ કોફતા
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાને બાઉલમાં લઈ અને બટાટાને મેશ કરો. હવે છીણેલુ પનીર, બટાકા નો માવો, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, કિસમિસ, ફાઈન ચોપડ કાજુ અને કોર્નફ્લારને અલગ બાઉલમાં ઉમેરો અને તેને સારી રીતે મિશ્ર કરીને મિશ્રણ તૈયાર કરો.હવે રાઉન્ડ આકારમાં તૈયાર મિશ્રણના નાના કોફતા તૈયાર કરો. (નોંધ: મલાઈ કોફ્ટા માટે સરળ બોલ બનાવવા માટે તમે તમારા હાથ પર થોડું તેલ પણ રેડી શકો છો.)હવે એક પેન માં થોડું તેલ મૂકો અને કોફતા તળી લો.
- 2
સ્વાદિષ્ટ ગ્રેવી બનાવવા માટે તમારે પહેલા ટમેટાં અને ડુંગળીને અલગથી ગ્રાઇન્ડ કરવાની જરૂર છે. અને બંને વસ્તુ અલગથી પેસ્ટ કરો.પછી ફરી એક પેન માં થોડું તેલ મૂકો અને ગરમ કરવા માટે ગેસ પર રાખો.તેલ ગરમ થાય ત્યારે થોડી રાહ જોયા લવિંગ, તજ મુકો.
- 3
ડુંગળીની તૈયાર પેસ્ટ તેલમાં ઉમેરો અને થોડોક સમય સુધી ડુંગળી તેના રંગને સોનેરી બ્રાઉન તરફ થાય ત્યાં સુધી.આદુ અને લસણનો પેસ્ટ ઉમેરો અને તેને 4 થી 5 મિનિટ સુધી રાખો.જ્યારે બધા મસાલા તેલ છોડવાનું શરૂ કરે છે, ત્યારે ગ્રેવીમાં ટમેટા પ્યુરી ઉમેરો અને 3 થી 4 મિનિટ માટે રાંધો.
- 4
હવે કાજુ પેસ્ટ, ગરમ મસાલા પાવડર, લાલ મરચું પાવડર, અને હળદર ગ્રેવીમાં ઉમેરો અને થોડી વધુ મિનિટો માટે રાખો. હવે તેમા મલાઈ ઉમેરો. કસુરી મેથી ઉમેરો. હવે 2 કપ પાણી ઉમેરો અને ઓછી જ્યોત પર 10 મિનિટ માટે રસોઇ કરો.તૈયાર છે મલાઈ કોફતા.
Made this recipe? Share a Cooksnap!
Let Janu Khakhkhar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)