કોર્ન સબ્જી વિથ પરાઠા

Vidhi Joshi @cook_16658817
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરવા મુકો નેતેમાં આદુ મરચા લસણ ની પેસ્ટનાખી ને સાંતળો
- 2
હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી ને કૂક થવા દો
- 3
તે સેજ ગોલ્ડન રંગ ની થાય એટલે તેમાં ટોમેટો ની પેસ્ટ નાખી ને કૂક થવા દો
- 4
હવે તેમાં કાજુ વાળી પેસ્ટ નાખી ને મિક્સ કરી લો
- 5
પછી તેમા બધા મસાલા મીઠું મરચું હળદર કસૂરી મેથી સોસ ગરમ મસાલો નાખી હલાવો
- 6
હવે તેમાં બાફેલા મકાઇ ના દાણા નાખી ને હલાવો
- 7
ત્યાર બાદ તેમાં ક્રીમ ને ખાંડ નાંખી ને તેલ છૂટું પડે થાય સુધી કૂક કરો
- 8
તો તૈયાર છે સ્વીટ કોર્ન સબ્જી
- 9
પરાઠા માટે:
- 10
એક વાસણ માં લોટ લઇ તેમાં મોળ મીઠું જીરું નાંખી ને લોટ બાંધી લો
- 11
હવે લોટ કુણાવી ને લુવો લઈ ને પરોઠું વળી ને ઘી મૂકી સેકી લો
- 12
હવે સબ્જી ને પરાઠા ડુંગળી ને છાસ સાથે surv કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
પરાઠા અને સેવ ટામેટા સબ્જી (Paratha Sev Tomato Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા husband ની fav che Hiral kariya -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
-
-
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
-
કોર્ન મલાઈ સબ્જી
#કાંદાલસણડુંગળી અને લસણ વગર બનતું આ ટેસ્ટી શાક પરોઠા સાથે કે તાવડી ની ભાખરી સાથે સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
-
-
મસાલા કોર્ન સબ્જી
રવિવાર એટલે રજાનો દિવસ . આરામ થી ઉઠીયે,બ્રેકફાસ્ટ કરીયે અને 1 વસ્તુ લંચ માં બનાવી લઈએ. આ અમારો રવિવાર નો સવાર નો પ્રોગ્રામ. એટલે આજે રવિવારે મેં મસાલા કોર્ન સબ્જી સાથે જુવાર ની રોટલી સર્વ કરી. હેપી, હેલ્થી અને હોલસમ લંચ💗💗💗 બની ગયું અને બધા ખુશ....💗💗💗 Cooksnap@Priya Jain Bina Samir Telivala -
ચિઝી કોર્ન સબ્જી વિથ લચ્છા પરાઠા(Cheesy CornSabji-Lachchaparatha Recipe In Gujarati)
મોન્સૂન સ્પેશિયલ પંજાબી રેસીપી જે લોકોને પનીર નો ટેસ્ટ પસંદ ના હોય તો કોર્ન પંજાબી સબ્જી પરફેક્ટ પંજાબી ટેસ્ટ આપે છે સાથે હોટેલ માં મળતા લચ્છા પરાઠા.... 😍😍😋😋 Gayatri joshi -
-
મેથી મટર મલાઈ સબ્જી અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#GA4#Week2#fenugreek(મેથી)#card (દહીં) Arpita Kushal Thakkar -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
કાજુકરી વિથ પરાઠા (kaju curry recipe in gujarati)
#નોર્થ#સબ્જી#પંજાબીકજુકરી વિથ પરાઠા આ રેસીપી નોર્થ સ્પેશિયલ બનતી છે. ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ ઘરે જરૂર પ્રયાસ કરો. Uma Buch -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9066058
ટિપ્પણીઓ