કોબીજ કબાબ

Devi Amlani @cook_13336844
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે
#post 14
કોબીજ કબાબ
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે
#post 14
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ લઇ તેનો એકદમ ઝીણો ભૂકો મિક્સરમાં કરી આપો
- 2
હવે કોબીજ અને એકદમ ઝીણો ઝીણો ખમણીને પાણીની વરાળ માં બાફી લો અને એક બાજુ રાખી દો અને એક વાટકી મા થોડું પાણી લઈ તેમાં 1 ચમચી કોર્નફ્લોર નાખી તેની પેસ્ટ બનાવો અને એક્સાઇડ રા ખી દો
- 3
હવે એક મોટા બાઉલમાં ક્રશ કરેલા બટાકા કોબીજ બ્રેડક્રમ્સ અને બધા મસાલા ઉમેરો
- 4
હવે આ મિશ્રણને એકદમથી મિક્સ કરી તેના નાના-નાના કબાબ બનાવો ત્યારબાદ આ કબાબને કોન ફ્લોર ના મિશ્રણ માં નાખી અને ઉપરથી બ્રેડક્રમ્સ ભભરાવો
- 5
હવે આ કબાબ ને ગરમ તેલમાં તળી લો
- 6
આ રીતે કોબીજના કબાબ તૈયાર છે સોસ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9030696









ટિપ્પણીઓ