મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ

સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા છોલીને મસળી લો.
- 2
એક પેન માં તેલ ગરમ મૂકી રાય નાખો.
રાઈ તતળે એટલે આદુ મરચા લસણ નું પેસ્ટ ઉમેરો.કરી પત્તા ઉમેરો.
હળદર ને મીઠું ઉમેરો.
માસળેલા બટેટા ઉમેરો.કોથમીર પણ ઉમેરો.લીંબુ નો રસ નાખી મિક્સ કરો - 3
ગેસ બંદ કરી બધું મીક્સ કરી લો.સેજ ઠંડુ થાય એટલે આ મિશ્રણ માં થી લીંબુ જેટલા ગોળા વાળી લો.
- 4
બેસન માં મીઠું,હળદર અને સોડા ઉમેરી ખીરું બનાવી લો.
- 5
વડા તળવા માટે તેલ ગરમ કરો.બેસન ના ખીરા માં એક એક વડું નાખી તેલ માં નાખો.માધ્યમ તાપે તળી લો.
- 6
પાવ ને વચ્ચે થઈ કાપી ને બંને સાઈડ બટર લગાવીને સૂકી લાલ ચટણી મુકો.
પછી વડું મૂકી ને નોનસ્ટિક તાવી માં બટર મૂકી ને બંને સાઈડ થી સેકી લો - 7
તળેલા લીલા મરચા ના ભજીયા ને લીલી ચટણી મીઠી ચટણી સાથે સર્વ કરો જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
મુંબઈ નાં VIP વડા પાવ (Mumbai na VIP Vadapau)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ૨૭આ વાનગી બહુ જૂની અને વર્ષો થી મળતી ડિશ જે મહારાષ્ટ્ર નાં મુંબઈ ગલી ગલી માં મળે છે.જે પેલા ૨ રૂપિયા કે ૫ રૂપિયા માં મળતા હતા આજે એ હવે ૧૫ કે ૨૦ રૂપિયા માં મળે છે એટલે મુંબઈ ની સસ્તી ડિશ હોય તો આ વડા પાવ.તેને Bombay Burger na નામે પણ ઓળખાય છે.વડા=ચણા નાં લોટ ના પૂલ માં બટાકા એ મરેલ ડૂબકીપાવ= વડા માટે નો ગાદલું અને ધાબળો nikita rupareliya -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
પાવ પેટીસ સાથ ભજીયા
મુંબઇ ની ગલી ઓ માં વેચાતું પાવ પેટીસ ચટપટી વાનગી છે. તેને કિટી પાર્ટી માં પણ પીરસાય છેNita Bhatia
-
વડા પાવ બ્રેડ પકોડા
#ઇબૂક#day14વડા પાવ નુ એક નવું વર્ઝન ,ખરેખર ટ્રાય કરવા જેવું. Radhika Nirav Trivedi -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
ભાજી પાવ(bhaji pav recipe in gujarati)
# પોસ્ટ૪૦#ટ્રેડિંગ રેસિપીમે આયા પાવ ના બદલે બ્રેડ લીધી છે.કેમકે અમારા ઘર માં બધા ને બ્રેડ ભાવે છે,તમે આયા પાવ લય શકાય. Hemali Devang -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
બટર પાવ ભાજી(Butter Pav bhaji recipe in gujarati)
#GA4#Week6#Butterપાવ ભાજી એક એવી ડિશ છે જે નાના મોટા દરેક લોકો ને મનપસંદ હોઈ છે. પાવ ભાજી કોઈ પણ સમયે માણી શકાય એવી ડિશ છે જે ઝડપ થી બની પણ જાય છે. બાળકો શાક ન ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Shraddha Patel -
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
ખપોલી બટાટાવડા
#MARમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ સ્ટ્રીટ ફુડ છે, જે ગલી ગલી માં મળે છે. તિખાતમતાં આ વડાં એકલા અથવા પાંઉ સાથે સર્વ કરવા માં આવે છે.આ બહુજ હાથ વગુ સ્નેક છે જે તમે ચાલતા ચાલતા પણ ખાય શકો છે.મુંબઈ થી લોનાવાલા જતા, ખપોલી આવે છે, આ વડા ત્યાં ની સ્પેશ્યાલીટી છે . તો ચાલો ,ત્યાં ની રેસીપી જોઈએ. Bina Samir Telivala -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
-
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ