#30મિનિટ કચ્છી પકવાન

આ વાનગી કચ્છ પ્રદેશ ની ખૂબ જ પ્રચલિત નાસ્તાની ડીશ છે.કચ્છ માં આવનાર પ્રવાસી આ ડીશનો ટેસ્ટ અચૂક કરે અને સંબંધી ઓમાટે ગિફ્ટ પણ પકવાન ની આપે છે આજ આવી ફેમસ ફિધ પકવાન ને અહીં રેસિપી સાથે પ્રેઝન્ટ કરુ છું.
#30મિનિટ કચ્છી પકવાન
આ વાનગી કચ્છ પ્રદેશ ની ખૂબ જ પ્રચલિત નાસ્તાની ડીશ છે.કચ્છ માં આવનાર પ્રવાસી આ ડીશનો ટેસ્ટ અચૂક કરે અને સંબંધી ઓમાટે ગિફ્ટ પણ પકવાન ની આપે છે આજ આવી ફેમસ ફિધ પકવાન ને અહીં રેસિપી સાથે પ્રેઝન્ટ કરુ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક બાઉલ માં મેંદો લઈને ચાલી લઈશું
- 2
મેંદા માં સોજી અને ચોખાનો લોટ,મીઠું અને જીરું તથા મુઠીપડતું ઘી નાખશુ.
- 3
એમાં દૂધ પાણી ભેગું કરીને કઠણ લોટ રેડી કરીશું.
- 4
બાંધેલા લોટ માંથી મોટી મોટી 8 રોટલી વની લૅવી.
- 5
પછી ઘી માં મેંદો ઉમેરી લઇ સાટો રેડી કરવો.
- 6
રેફી કારેલ મેળો અને ઘી ના મિશ્રણ ને સતો કહેવાય છે જેનો ઉપયોગ આપણે આગળ જોઈશું.
- 7
વણેલી બધીજ રોટલી પર એક પછી એક એમ સતો લગાવો.
- 8
એક રોટલી લઈ એના પર સાટો લગાવી ચોખાનો લોટ છાંટો..
- 9
એના પર બીજી રોટલી થઈ કવર કરો એવી રીતે બધીજ રોટલી ને રેડી કરો
- 10
હવે એ બધીજ રોટલી નો ખબ દબાવી ને રોલ વાળો.
- 11
હવેબનાવેલ પકવાન રોલ માંથી ચાકુ ની મદદ થી લુઆ બના વો.
- 12
એ લુઆ ને પાટલા પર હળવે થી દબાવો
- 13
હવે દબાવેલ પકવાન લુઆ ને ફક્ત બેજ વેલણ મારી ને વણી લો વધારે વનવાની જરૂર નથી.
- 14
હવે પકવાન તૈયાર છે તળવા માટે..તો સ્લો થ થી મીડીયમ તાપ પર ઘી કે તેલ માં તળી લો.
- 15
હવે પકવાન ને ગોલ્ડન થાય ત્યાં સુધી પેલા મીડીયમ પછી ધીમે તાપે તળો.
- 16
તળેલા પકવાન પર કાળા મરી પાવડર,અને ચાટ મસાલો છાંટો.
- 17
ચાટ મસાલો ઓપ્શનલ છે..તો રેડી છે કચ્છી પકવાન..
- 18
આપ આ વાનગી ને 30 મિમીટ માંજ બનાવી ને રેડાય કરી શકો છો.તો તૈયાર છે કચ્છી પકવાન..
- 19
જો ગમે તો શૅર કરજો. કચ્છી પકવાન.
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ