સમોસા

Roopa Thaker
Roopa Thaker @cook_16518138
Anand - Gujarat

ચટપટા સમોસા

સમોસા

4 કમેન્ટ્સ કરેલ છે

ચટપટા સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. લોટ બાંધવા:
  2. 150 ગ્રામમેંદો
  3. 200 ગ્રામઘઉંનો લોટ
  4. 4-5 ચમચીતેલ
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. 1 ચપટીસાકર
  7. 1 ચપટીઅજમા
  8. જરૂર મુજબ પાણી
  9. 1 કિલોબટેટા
  10. 250 ગ્રામલીલા વટાણા
  11. 3લીલા મરચાં ના ટુકડા
  12. 1 ચમચીસુકા ધાણા
  13. 1 ચમચીગરમ મસાલો
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. વઘાર માટે:
  16. 2 ચમચીતેલ
  17. 1 ચમચીરાય જીરુ
  18. 1 ચપટીહીંગ
  19. 8-10પત્તા લીમડો
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બંન્ને લોટ ને ચાળી ને તેમા મીઠુ, તેલ, ચપટી અજમા અને ચપટી સાકર ઉમેરી અને રોટલી જેવો લોટ બાંધવો

  2. 2

    બાફેલા બટેટા નો છુંદો કરી તેમા બાફેલા વટાણા, ગરમ મસાલો, મરચાં ના ટુકડા, ધાણા અને મીઠુ નાખી મિક્સ કરવુ પછી તેનો વઘાર કરવો

  3. 3

    લોટની રોટલી વણી, વચ્ચે થી ટુકડા કરી બે ભાગ કરવા; એક ભાગ ને ફોલ્ડ કરી કિનારે પાણી લગાવી સમોસા નો કોન તૈયાર કરો

  4. 4

    કોનમાં માવો ભરી સમોસા નો શેપ આપો

  5. 5

    પછી ધીમે તાપે તેલ મા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો

  6. 6

    ગરમાગરમ સમોસા ને કેચઅપ કે ગ્રીન ચટની કે ખજુર આમલી ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopa Thaker
Roopa Thaker @cook_16518138
પર
Anand - Gujarat

Similar Recipes