કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ રેસીપી મુખ્ય ફોટો

#ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે.

#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે.

વધુ વાંચો

#ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે.

#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામસફેદ સૂકા વટાણા
  2. 500 ગ્રામબટાકા બાફીને લેવા
  3. 50 ગ્રામપૌંઆ ને મિકસી માં ક્રશ કરીને લેવા
  4. 1 ચમચીલીલા મરચા,આદુની પેસ્ટ
  5. 1/2 ચમચીકાલા મરી પાવડર
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. 1/3 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરું પાવડર
  9. 1/2ગરમ મસાલો
  10. 1 ચમચીઆમચૂર પાવડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/3 કપઘી પેટીસ સાંતળવા માટે
  13. 1 કપલીલા ધાણા(કોથમીર)
  14. સર્વિંગ માટે 2 ચમચી આંબલીની ચટણી
  15. 1 ચમચીલિલી કોથમીર,મરચાં,ફુદીના ની ચટણી
  16. 1 મોટી ચમચીખાંડ રગડા ના મિક્સ માટે
  17. 1 ચમચીતેલ રગડો વધારવા માટે
  18. રાય,જીરું,હિંગ,અને આખા લાલ મરચાં રગડો વધારવા માટે
  19. સેવ સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સફેદ વટાણા ને ગરમ પાણી માં 2 કલાક પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ તેને એક પ્રેશર કુકર માં 2 ગ્લાસ પાણી નાખી ને બાફી લો

  3. 3

    બાફતી વખતે મીઠું અને ચપટી સોડા નાખવા.

  4. 4

    કૂકર ની 4 સીટી વગાડવી તો રેફી થઈ જશે રગડા ના વટાણા.

  5. 5

    હવે બાફેલા બટાકા ના છૂંદા માંમરચાં,આદુની પેસ્ટ

  6. 6

    કોથમીર,લાલ મરચું પાવડર હળદર મીઠું,ગરમ મસાલો,આમચૂર પાવડર,

  7. 7

    મરી પાવડર,જીરું અને પૌંઆ નો ભુક્કો નાખી

  8. 8

    પેટીસ બનાવી નોનસ્ટિક પેન માં ઘી મૂકી સાંતળી લો.

  9. 9

    ગોલ્ડન બદામી થાય ત્યાં સુધી શેકો.તો રેડી છે પેટીસ.

  10. 10

    હવે કૂકર માં થી હવા નીકળી ને વટાણા કાઢી લો

  11. 11

    એક કઢાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ,જીરું સને આખા લાલ મરચા નાખો

  12. 12

    હિંગ નાખી ને ચપટી હળદર વઘારમાં નાખો ત્યારબાદ વટાણા ઉમેરી લો.

  13. 13

    મરચું,હળદર,મીઠું,ખાંડ,આમચૂર,ગરમ મસાલો,ધાણાજીરું બધું ઉમેરો.

  14. 14

    રગડા માંજરૂર મુજબ પાણી નાખી 1મોટી ચમચી ગોળ આંબલી ની ચટણી ઉમેરો

  15. 15

    હવે રગડો 15 મિનિટ ધીમાતપે ઉકાળો.

  16. 16

    બધા મસાલા ચડી જાય અને રગડો થોડો ઘટ્ટ થાય ત્યારે ગેસ બન્દ કરવો.

  17. 17

    તો તૈયાર છે ટેસ્ટી રગડો...અને ક્રિસ્પી પેટીસ.

  18. 18

    આંબલી ને ગોળ સાથેજ મીઠું નાખી ને 3 સીટી માં રેડી થશે ખૂબ જલ્દી...આંબલીની ચટણી

    #ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    કૂકર ઠંડુ પડે એટલે હાથે થઈ ક્રશ કરી ને સોસ ની ગલની થઈ ગાળી લો..રેડી 6 ચટણી..

    #ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    કોથમીર,ફુફીનો અને માર્ચ ને ધોઈને સાફ કારીલો

    #ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    એમ લીંબુ નો રસ અને મીઠું ઉમેરી મિકસી માં કૃશ કરો રેડી 6 લિલી ચટણી...

  22. 22

    રગડા પેટીસ સજાવટ..

  23. 23

    એક પ્લેટ માં પેલા રગડો રેડી દો.. ઉપર પેટીસ મુકો

  24. 24

    ઉપર ફરીથી રગડો રેડો એના પર બે જાતની ચટણી રેડો સેવ નાખો કોથમીર થઈ સજાવો.

  25. 25

    તો રેડી છે બે જાતની ચટણી સાથે અને ક્રિસ્પી પેટીસ સાથે ટેસ્ટી રગડો...

  26. 26

    રેડી છે રગડા પેટીસ..ટેસ્ટી અને યમમી.

    #ડિનર રેસિપી#સ્ટાર  રગડા પેટીસ રેસીપી સ્ટેપ26ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર June 11, 2019 03:39
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘૂઘરા#ડિનર
  2. તવા પુલાવ
  3. પાલક રાઈસ અને પાલક રાયતું
  4. ચોળા દાળ પાત્રા
  5. કોરીએન્ડર એન્ડ કોકોનટ કરી વિથ સ્ટીમ રાઈસ
  1. મસાલેદાર મકાઈ વિથ પાવ
  2. Quinoa Pulav
  3. કાઠિયાવાડી ઢોકળીનુ શાક
  4. ખડા ભાજી વિથ પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/9214898
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close