રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા ને સ્મેશ કરો
- 2
કડાઈ માં ૨ ટી સ્પૂન તેલ નાખી લસણ,આદુ -મિર્ચ પેસ્ટ,૮-૧૦ દાણા અડદ દાળ, રાય,હલ્દી પાવડર,મીઠું,લીમડો નો વધાર કરો
- 3
તે વધાર સ્મેશ બટેટા પર નાખો જરૂર મુજબ ગરમ મસાલો નાખો
- 4
તેને ગોળ ગોળ વડા બનાવો
- 5
ચણાના લોટ માં સોડા અને મીઠું અને પાણી નાખી ને ડો બનાવો
- 6
તેમાં ગોળ બનવેલા વડા ડુબાડીને તેલ માં ફ્રાય કરો
- 7
વડા થોડા બ્રોવન થઇ ત્યાંસુધી ફ્રાય કરો
- 8
ગરમ ગરમ વડા દહીં કે ચટની સાથે પીરસો
- 9
આભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9360085




ટિપ્પણીઓ