#ટિફિન ફુદીના ફ્લેવર મીની પટ્ટી સમોસા

preeti sathwara @cook_16663568
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 6 થી 7 કલાક પલાળી.બાફવી આખો દાણો રાખવો ઞળવી ન જોઈએ.પછી ચારણી માં નીતારી લેવી પછી બધા મસાલા કરી મસળી લેવુ.
- 2
ડુંગળી નીચવી ને નાખવી.પાણી કાઢી નાખવુ.
- 3
મેંદા માં મીઠું નાખીને ઢીલો લોટ બાંધીને પાતળી રોટલી વણવી. કાચીપાકી શેકી લેવી.પટ્ટી કાપી લો.
- 4
ઘઊ ના લોટ મા થોડુ પાણી રેડી સ્કારી બનાવવી.કાચીપાકી શેકેલી રોટલી ની પટ્ટી માં સ્ટફીઞ ભરી સ્લરી થી ચટાડી સમોસા ભરવા.
- 5
સમોસા ને ડીપ ફાય કરવા.સોસ સાથે પીરસવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9376145


















ટિપ્પણીઓ