રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં બાજરાનો લોટ ચણાનો લોટ નાંખી સારી રીતે હાથેથી મિક્સ કરવું પછી બધા મસાલા નાખી દેવા તેલનું મોણ નાખીને લોટ બાંધી લેવો પછી વળી તવીમાં થેપલા બંને સાઇટ તેલ લગાવીને શેકી લેવા રેડી છે મસાલા થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla મિક્સ લોટ ના થેપલા મેં આમાં કોથમીર પણ એડ કરી છે બાળકો કોથમીર ખાતા હોતા નથી તો થેપલા માં નાખી ને ખવડાવી એતો ખાઈ જાય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરા ના લોટના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
#GA4 #Week24બાજરો શિયાળા માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો અને લીલી મેથી, પાલક માટે ઘણા બધા વિટામિન મળે છે. Varsha Monani -
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20 #leyarmethithepla #post20 #thepla Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9376873
ટિપ્પણીઓ