કોપરાના લાડુ/ નાળિયેરના લાડુ

Saloni & Hemil @cook_salonihemil
કોપરાના લાડુ એકદમ ઝટપટ બનતી મીઠાઈ છે.
ફક્ત ત્રણ સામગ્રીના ઉપયોગ થી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘી ના ઉપયોગ વગર બનતી મીઠાઈ છે.
કોપરાના લાડુ/ નાળિયેરના લાડુ
કોપરાના લાડુ એકદમ ઝટપટ બનતી મીઠાઈ છે.
ફક્ત ત્રણ સામગ્રીના ઉપયોગ થી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘી ના ઉપયોગ વગર બનતી મીઠાઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં કોપરાની છીણને ૨-૩ મિનીટ સુધી શેકો, સેકતી વખતે બળીના જાય તેનું ધ્યાન રાખો અને સતત હલાવતા રહો.
- 2
હવે તેમાં દળેલી ખાંડ નાખી બરાબર ભેળવો.
- 3
ખાંડ બરાબર ભળી જાય પછી તેમાં દૂધ ઉમેરો અને મિશ્રણ જયાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી હલાવતા રહો.
- 4
મિશ્રણ ઠંડું થાય પછી તેના લાડુ બનાવી અને કોપરાની છીણમાં રગદોળીને પિરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9492599








ટિપ્પણીઓ