રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને પાણી થી ધોઈ ને કપડાં થી કોરી કરી લો
- 2
તેની છાલ ઉતારી લો
- 3
કેરી ને બારીક કટકી જેવી સમારી લો
- 4
તેમાં મીઠું,હલ્દી પાવડર અને ખાંડ નાખી ને ખુબ હલાવો
- 5
ઢાંકી ને એક રાત રાખી મુકો
- 6
ખાંડ એકદમ ઓગળી જાય ત્યારબાદ તેને તડકામાં મુકો જે વાસણ હોય તેના પર કોટન કપડું કે ભાત ગાળવાનો જારો કાણા વાળો મુકો
- 7
તડકામાં મુકાયા પછી તેને રોજે ચમચા થી હલાવો
- 8
૭ થી ૮ દિવસ માં આ કટકી કેરી તૈયાર થઇ જશે
- 9
કટકી કેરી થઇ ગઈ છે તે ચેક કરવા માટે બાઉલ પાણી લઇ ને તેની ચાસણી નું એક ટીપું તેમાં નાખો અને તે પ્રસરે નહિ તો તે તૈયાર થઇ ગઈ છે
- 10
પછી ને તડકા માંથી લઈને તેમાં મરચું,તજ -લવિંગ,ખાંડેલું જીરું નાખી ને બરાબર મિક્સ કરવું
- 11
હવે આ કટકી કેરી તૈયાર છે
- 12
આ રીતે બનાવેલ કટકી કેરી થેપલા,પુરી સાથે ખાવા ની મજાજ કઈ ઓર છે
- 13
આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ કટકી કેરી (Instant Katki Keri Recipe In Gujarati)
#MA#mangomania બધી છોકરીયો પપ્પા ની પરી😃 તો હોય જ છે પણ આવડત તો mummy જ આપડા માં લાવે છે. તો આજે મૈ આ રેસિપી મારી mummy પાસે થી શીખી ને બનાવી છે.. અને સાચે એટલી સરસ અને સરળ રીતે બની છે.. હું મારી mummy ને હમેશાં thank full રહીશ🙏❤😊👌🏻🤗😘 Suchita Kamdar -
-
કટકી કેરી
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Smitaben R dave Juliben Dave -
*કટકી કેરી*
આ અચાર થેપલા,પરાઠા,પુડલાં સાથે બહુ ખવાય છે.અને તડકા છાયાનું અચાર કહે છે.#અથાણાં Rajni Sanghavi -
-
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 તડકા છાંયા નો સરસ,રસીલો ને સ્વાદિષ્ટ છુંદો: ૧ વર્ષ સુધી તેને બહાર જ રાખી શકાય છે. Krishna Dholakia -
-
-
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9494758
ટિપ્પણીઓ