રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટા,કાંદા,લસણ ને કટ કરી લ્યો
- 2
કડાઈ માં તેલ મૂકી તેમાં રાય અને અડદ ની દાળ નો વધાર કરો
- 3
દાળ બ્રોવન થાય પછી ટમેટા,કાંદા,લસણ,લીંબડો,સૂકા લાલ મરચા અને મીઠું નાખો
બરાબર સાંતળો - 4
પછી તેને ઠંડુ થવા દ્યો
- 5
ઠંડુ થાય પછી મિક્સચર માં પીસી લ્યો
- 6
આ આપણી ટમેટા ચટણી તૈયાર છે
- 7
ઇટલી ઢોસા સાથે ખુબ જ સરસ લાગે
- 8
આભાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9510227




ટિપ્પણીઓ