સેઝવાન ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા મરચા ને પાણી માં અડધી કલાક પલાળો
- 2
મિક્સચર ના જાર માં આદુ લસણ અને પલાળેલા મરચા પીસો
- 3
જરૂર પડે તો પાણી લો
બારીક પેસ્ટ બનાવો - 4
કડાઈ માં તેલ મૂકી પેસ્ટ વધારો
ખુબજ હલાવો - 5
તેલ દેખાઈ ત્યારે મીઠું,સોયા અને વિનેગર સોસ ઉમેરો
- 6
ગેસ બંધ કરી એક બાજુ ઠંડુ થવા રાખી મુકો
- 7
આ આપણી સેઝવાન ચટણી તૈયાર છે
- 8
બ્રેડ,રોટી,ભાત -ખીચડી કે બીજી કોઈ વાનગી સાથે પીરસી શકાય
- 9
આભાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9510815




ટિપ્પણીઓ