રાંધવાની સૂચનાઓ
- 1
કેરડા ને પાણી થી થોઇ ને તેમાં મીઠું અને હલ્દી પાવડર નાખી એક દિવસ એમજ રહેવા દ્યો
- 2
કેરડા માં હંમેશા માટલા નું આગળ ના દિવસ નું પાણીજ નખાય
- 3
૨ - ૩ વખત ઉપર નીચે કરો
- 4
બીજા દિવસે તેમાં વાસી પાણી નાખો
- 5
૨૦ -૨૫ દિવસ માં કેરડા તૈયાર થઇ જશે એટલે કે સોફ્ટ થઇ જશે
- 6
પછી જરૂર લાગે તો મીઠું ઉમેરો
- 7
પછી બોટલ માં ભરી ને પાણી સાથે ફ્રીઝ માં આખું વર્ષ રાખી શકાય
- 8
ખીચડી સાથે ખુબજ સરસ લાગે
- 9
આભાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9511541




ટિપ્પણીઓ