ક્વીક પનીર કલાકંદ

#દૂધ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે.
ક્વીક પનીર કલાકંદ
#દૂધ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નૉન-સ્ટીક પૅનમાં તાજું પનીર, કંડેંસ્ડ મિલ્ક લો
- 2
સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને
તેમજ પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહો - 3
હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી દાણા મેળવી સારી રીતે મિક્સ કરી લો
તેને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો
પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો - 4
તેને ઠંડું થવા બાજુ પર રાખો.
ઠંડું થાય ત્યારે તેના કેસર વાળુ દૂધ બ્રશ થી લગાઈ
તાજી ગુલાબ ની પાંદડી થી સજાઈ
ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ