શીરો

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#જૂનસ્ટાર

ઘી, ગોળ અને ઘઉં નાં લોટ મા થી બનતી આ વાનગી ખુબ જ સરસ લાગે છે અને શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. આ શિરા સાથે પાપડ સર્વ કરી ને ખવાય છે.

શીરો

#જૂનસ્ટાર

ઘી, ગોળ અને ઘઉં નાં લોટ મા થી બનતી આ વાનગી ખુબ જ સરસ લાગે છે અને શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. આ શિરા સાથે પાપડ સર્વ કરી ને ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો ઝીણો લોટ
  2. 5ચમચા ઘી
  3. 1 કપગોળ
  4. 2 કપપાણી
  5. 1 ચમચીકાજુ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ને ગરમ કરી તેમાં લોટ શેકી લેવો. લોટ નો કલર બદલાય અને સુગંધ આવા લાગે ત્યાં સુધી શેકવું. બીજી બાજુ ગોળ માં પાણી નાખી ને ઉકાળી લેવુ.

  2. 2

    લોટ હલાવવામાં થોડો સરળ પણ થઈ જશે.

  3. 3

    હવે તેમાં ગરમ ગોળ નું પાણી નાખી દેવું. અને જલ્દી હલાવવું. જેથી ગાંઠા નાં રહે.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes