કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા - પેટીસ(જૈન રેસિપી)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી મુખ્ય ફોટો

રગડા - પેટીસ(જૈન રેસિપી)

Ejal Sanil Maru
Ejal Sanil Maru @cook_17435979
Bhiwandi

#જોડી
રગઙા પેટીસ એ મહારાષ્ટ્રની એક ફેમસ ફુઙ આઇટમ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે. આમ તો આ આઇટમમાં બટાટા અને ઙુંગળી-લસણ નો ઉપયોગ થતો હોય છે પણ મારો પરિવાર જૈન ફુઙ હેબીટ્સ અનુસરે છે માટે હું આજે કોમ્બો ફુઙ માં આ જૈન રેસિપી લાવી છું જે સ્વાદ માં રેગ્યુલર રગઙા પેટીસ જેવી જ ચઙીયાતી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 કલાક
3 સર્વિંગ્સ
  • રગડા માટે - 200 ગ્રામ કઠોળ ના સફેદ વટાણા (પલાળી ને બાફી લીધેલા)
  • 3ગ્લાસ પાણી (વટાણા પલાળી ને બાફ્વા માટે)
  • પેટીસ માટે - 6 નંગ મીઙીયમ સાઇઝ ના કાચાં કેળા
  • 1/2ગ્લાસ પાણી (કેળા બાફવા માટે)
  • 50 ગ્રામકોથમીર (ઝીણી સમારેલી)
  • 4-5ચમચા તેલ (પેટીસ શેકી ને પકાવવા માટે)
  • 4 ચમચીલીંબુનો રસ
  • 4-5 ચમચીકૉર્ન ફ્લોર
  • નીમક સ્વાદ અનુસાર
  • 2 ચમચી‌સિંગદાણા નો બારીક ભુક્કો
  • વઘાર માટે - 2 ચમચા તેલ
  • 1 ચમચીજીરું
  • 1/4 ચમચીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચા પાવડર
  • 2 ચમચીધાણાજીરું પાવડર
  • 1 ચમચીખાંડ
  • 2લવિંગ
  • 1નાનો ટુકડો તજ નો
  • નીમક સ્વાદ અનુસાર
  • 8-10મીઠા લીમડા ના પાન
  • 1લવીંગ્યો મરચો
  • 2મીડીયમ સાઈઝ ના ટમેટાં (પ્યુરી કરેલા)
  • 1નાની કાકડી (પ્યુરી કરેલી)
  • સર્વિંગ માટે - 1 કપ ઝીણી સેવ
  • 1 કપખજૂર આમલી ની ચટણી
  • 1/2 કપપીનટ બટર (સીંગદાણા નું બટર) અને રેશમપટ્ટી મરચાં ની લાલ ચટણી
  • 1 કપકોથમીર અને લીલાં મરચાં ની ચટણી
  • 1 કપઝીણી સમારેલી કાકડી
  • 1 કપઝીણા સમારેલા ટમેટાં
  • થોડી કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

4 કલાક
  1. 1

    સૌપ્રથમ 200 ગ્રામ વટાણા ને ધોઈ ને 3 ગ્લાસ ગરમ પાણી માં 4 કલાક પલાળી રાખો
    તે દરમ્યાન સર્વિંગ માટે જરૂરી એવી પીનટ બટર (સીંગદાણા નું બટર) અને રેશમપટ્ટી મરચા થી બનાવેલી લાલ ચટણી, લીલી ચટણી અને ખજૂર આમલી ની ચટણી જે આપણે રોજ-દરરોજ ના વપરાશ માં લેતા હોઈએ છીએ તે બનાવી લો. તેમજ વઘાર માટે ટમેટાં અને કાકડી ની પ્યુરી બનાવી લો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વટાણા પલળી જાય એટલે એક બાજુ પલાળેલા પાણી માં જ‌ તેને 8 સીટી થાય ત્યાં સુધી બાફી લો. (બાફતી વખતે જરુર લાગે તો થોઙું પાણી ઉમેરી લેવું) તેમજ બીજી બાજુ કાચા કેળા ને ધોઈ તેનાં પર ચપટી નીમક ભભરાવી 1/2 ગ્લાસ પાણી નાખી 3 સીટી થાય ત્યાં સુધી બાફી લો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેળા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી અંદરનો માવો એક પ્લેટમાં લઈ બરાબર રીતે છૂંદી લો અને તેમાં સ્વાદ અનુસાર નીમક તેમજ ઝીણી સમારેલી કોથમીર, સીંગદાણા નો ભુકકો, કૉર્ન ફ્લોર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    કેળા નો માવો તૈયાર થઈ જાય એટલે તેમાં થી નાના નાના લુઆ લઈ પેટીસ બનાવી લો. ત્યારબાદ ઢોસા નો તવો ગરમ કરી તેના પર થોડું તેલ નાખી બધી પેટીસને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પેટીસ શેકાઇ ગયા બાદ રગડા નો વઘાર કરવા માટે એક કડાઈ માં 2 ચમચા તેલ ઉમેરો અને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં જીરું, હીંગ, લીમડાં ના પાન, લવીંગ્યો મરચો, લવિંગ અને તજ નાખી 2 સેકન્ડ સાંતળો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં ટમેટા અને કાકડી ની પ્યુરી ઉમેરો અને સાથે જ બધા મસાલા અને ખાંઙ તથા નીમક પણ નાખી દો અને ગ્રેવી ને 10 મીનીટ ઊકળવા દો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી 15 મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો ત્યારબાદ ગૅસ બંધ કરો દો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રગડો અને પેટીસ બન્ને તૈયાર છે. તો હવે સર્વ કરી દઈએ.
    એક બાઉલ માં 4 પેટીસ ગોઠવો અને તેના પર 5-6 ચમચા રગડો રેડો. ત્યારબાદ ખજૂર આમલી ની ચટણી, લીલી ચટણી અને પીનટ બટર- લાલ મરચાંની ચટણી સ્વાદાનુસાર ઉમેરો પછી ઝીણા સમારેલા ટમેટા અને કાકઙી ઉમેરો અને છેલ્લે ઝીણી સેવ તેમજ થોડી કોથમીર ભભરાવી સર્વ કરો.

    રગડા - પેટીસ(જૈન રેસિપી) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    (શિયાળાની સીઝન માં જયારે તાજાં લીલાં વટાણા મળતા હોય તો પેટીસ ના માવામાં 10 મીનીટ પારબોઇલ કરીને વધારાનું પાણી ગાળી લઈ અને એ વટાણા વાટી ને (પીસીને) ઉમેરી શકાય.)

  10. 10

    (અજૈન વાનગી બનાવવી હોય તો કેળાની સાથે અથવા તો તેની બદલે બટાકા વાપરી શકીએ. તેમજ ઙુંગળી અને લસણનો ઉપયોગ પણ કરી શકાય.)

  11. 11

    (પીનટબટર અને લાલ મરચાં ની ચટણી બનાવવા માટે મીક્ષર જારમાં 2 ચમચી પીનટબટર, 6-8 લીલાં લાલ મરચાં,સ્વાદ અનુસાર નીમક અને જરુર મુજબ પાણી ઉમેરી પીસી લેવું. ચટણીમાં સૂકા લાલ મરચા વાપરીએ તો પહેલા તેને 15 મીનીટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખવા પછી તેમાંથી બીઆ અલગ કરી લઇ પલાળેલા પાણી સાથે જ પીસી લેવા અને પછી પીનટબટર તેમજ નીમક જરુર મુજબ ઉમેરવા અને 1 સેકન્ઙ ફરી પીસી લેવું.)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ejal Sanil Maru
Ejal Sanil Maru @cook_17435979
પર July 06, 2019 09:29
Bhiwandi
I love cooking and creating my variations of traditional receipes by adding modern day flavours using natural ingredients. If you like my recipe subscribe my channel on YouTube from below linkhttps://www.youtube.com/channel/UCfKlxK20IEMsDcir_M43rmA
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ejal Sanil Maru
Ejal Sanil Maru @cook_17435979
July 06, 2019 09:36
Jain recipe che try karjo ek var jarur thi
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોકોનટ કઢી-ઈડલી
  2. ધાનશાક- જીરા રાઈસ
  3. ચીઝ  herb  રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
  4. સેવ-મમરા ચીઝી-મેક્સીન મસાલા
  5. સેવ ખમણી
  1. ઈડલી સંભાર
  2. પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
  3. કોબીજ ફેંકી
  4. ભાવનગર નાં પ્રખ્યાત પાંઉ ગાંઠીયા. #જોડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/9564410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close