કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લિટ્ટીચોખા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લિટ્ટીચોખા રેસીપી મુખ્ય ફોટો

લિટ્ટીચોખા

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#જોડી
લિટ્ટીચોખા એ બિહારી રેસીપી છે જે ઘઉં નો લોટ અને સત્તુ સાથે બનાવવામાં આવે છે. આ મુખ્ય કોર્સ રેસીપી છે જે સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ લંચ રાત્રિભોજનની વાનગી તરીકે બનાવવા માં આવે છે. જે દેખાવમાં બાટી જેવું જ છે પરંતુ થોડો તફાવત છે. જેમાં ભરણમાં સત્તુ ભરવા માં આવે છે.જે શેકેલા છૂંદેલા ટામેટા ,રીંગણ ,બટાકા સાથે ખાવા માં આવે છે. લીટી બોલમાં ઉપર ઘી રેડવામાં આવે ત્યારે વાનગી વધારે આકર્ષક લાગે છે. આ વાનગીમાં ઉપયોગમાં લેવાતા સરસવનું તેલ આ વાનગીમાં એક અનન્ય સુગંધ અને સ્વાદ ઉમેરે છે. આ પારંપરિક રેસીપીને ખાસ પ્રસંગોએ બનાવા માં આવે છે.જો કે આ સુશોભિત લીટી ચોખા રેસીપીને આનંદ આપવા માટે કોઈ ચોક્કસ સમય નથી, તેમ છતાં તમે તેને જન્મદિવસ, કિટ્ટી પાટી પોટલક જેવા વિશેષ પ્રસંગો પર તૈયાર કરો અને તમારા મહેમાનોને તમારી આકર્ષક રાંધણ કુશળતાથી આકર્ષિત કરો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનીટ
4 સર્વિંગ્સ
  1. લીટી માટે:
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1/4 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદમુજબ
  5. 2 ચમચીઘી
  6. સ્ટફિંગ માટે:
  7. 1 કપસત્ત્તુ (શેકેલા ચણા નો લોટ)
  8. 1/2 ચમચીકલોન્જી
  9. 1લીલું મરચું સમારેલ
  10. 1/2 ચમચીઆદુ લસણ પેસ્ટ
  11. 1/2 ચમચીજીરું
  12. મીઠું સ્વાદમુજબ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. 2 ચમચીસરસવ તેલ
  15. ટામેટા બેંગન ચોખા માટે:
  16. 3ટામેટા
  17. 1રીંગણ
  18. 1લીલું મરચું સમારેલ
  19. 2કળી લસણ સમારેલ
  20. 1 ઇંચઆદુ સમારેલ
  21. 1ડુંગળી સમારેલ
  22. 2 ચમચીકોથમીર સમારેલ
  23. 1 ચમચીલીંબુનો રસ
  24. 2 ચમચીસરસવ તેલ
  25. મીઠું સ્વાદમુજબ
  26. આલૂ ચોખા માટે :
  27. 2બટાકા બાફેલ મેશ કરેલા
  28. 1/2 ચમચીઆદું મરચાં પેસ્ટ
  29. 1 ચમચીકોથમીર
  30. સ્વાદમુજબ મીઠું
  31. પિરસવા માટે :
  32. 1/4 કપકોથમીર મરચાં ની ચટણી
  33. 1/2 કપઘી
  34. સલાડ ડુંગળી લીલાં મરચાં સમારેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનીટ
  1. 1

    એક બાઉલ માં લિટ્ટીની સામગ્રી લઈ પાણી થી મિડીયમ કણક બાંધો
    20 મિનીટ માટે સાઈડ પર મૂકો

  2. 2

    હવે બાંધેલ લોટ માંથી નાના મધ્યમ કદ ના લૂઆ બનાઈ.એક બાઉલ માં સ્ટફિંગ ની સામગ્રી ની લઈ 1-2 ચમચી પાણી નાંખી મિકસ કરો
    સ્ટફિંગ તૈયાર છે

  3. 3

    આંગળીઓની મદદથી 2-3 ઇંચના વ્યાસમાં કણક નો વાટકી સમાન આકાર આપો
    તેના માં 1 1/2 ચમચી સ્ટફિંગ મૂકી દો અને ચાર બાજુઓમાંથી કણક ને બંધ કરી ગોળ બાટી સમાન આકાર આપો
    આવી રીતે બધી લિટી બનાઈ લો

  4. 4

    અપ્પ્મ પેન (તદૂંર માં પણ બનાઈ શકો) ને ગરમ કરો અને લિટી ને ધીમા તાપે દરેક બાજુઓથી સોનેરી બ્રાઉન શેકી લો
    લિટ્ટીતૈયાર છે

  5. 5

    ટામેટા અને રીંગણ ચોખા માટે:
    ટામેટા અને રીંગણ ઉપર તેલ લગાઈ ગેસ ઉપર શેકો
    શેકાય એટલે તેની છાલ કાઢો અને તેને મેશ કરી લો
    એક પેન માં તેલ લઈ તેમાં જીરુ નાખો
    આદુ મરચાં,સમારેલ ડુંગળી નાંખી સાંતળો
    હવે તેમાં મેશ કરેલા ટામેટા અને રીંગણ ઉમેરો.

  6. 6

    મીઠું,લીંબુ નો રસ ઉમેરો મિકસ કરો
    કોથમીર નાંખી ગેસ બંધ કરો

  7. 7

    આલૂ ચોખા માટે :
    બટાકા બાફેલ મેશ કરેલા લઈ તેમાં આદું મરચાં પેસ્ટ કોથમીર,મીઠું નાંખી મિકસ કરો આલૂ ચોખા તૈયાર છે

  8. 8

    પિરસવા માટે:
    એક ડિશ માં 4 ચમચી ટામેટા અને રીંગણ ચોખા મૂકો,2 ચમચી આલૂ ચોખા મૂકો.1 લિટ્ટી મૂકો,કોથમીર મરચાં ની ચટણી મૂકો,સલાડ મૂકો
    લિટ્ટી ઉપર ઘી નાંખી ગરમ પિરસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rani Soni
Rani Soni @cook_10055978
પર July 02, 2019 10:58
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અમૃતસરી છોલે ભટુરે
  2. મગની દાળની ખીચડી અને કઢી
  3. ચેવડો ચણા
  4. રાઈસ અને પનીર નાં કોફતા વિથ પરાઠા
  5. પાવ રગડો
  1. ચેવડો ચણા
  2. રાઈસ અને પનીર નાં કોફતા વિથ પરાઠા
  3. 🌹 ચટાકેદાર પાણી પુરી મસાલા🌹
  4. મગની દાળની ખીચડી અને કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/9565583
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close