શકકરીયાં ની પાવભાજી

#જોડી આ પાવ ભાજી તૈયાર થઈ ગઈ તો મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ પહેલા ક્યારેય બનાવવા નો પ્રયાસ કેમ ના કર્યો? સ્વીટ પોટેટો પાવ ભાજીની આ રેસીપીમાં મેં સ્વાદિષ્ટ અને તંદુરસ્ત બનાવવા માટે કેટલીક શાકભાજી ઉમેરી વધુ સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ અને બટર નાંખો
હવે આદુ અને લસણ ઉમેરો અને સાંતળો
ડુંગળી નાંખો ફ્રાય કરો જ્યાં સુધી ડુંગળી ગુલાબી બને અને કાચી ગંધ નીકળી જાય - 2
હવે લીલા મરચાં, કેપ્સીકમ અને ટામેટાં ઉમેરો અને 2-3 મિનિટ માટે સાંતળો
હવે લાલ મરચું પાવડર, મીઠું અને પાવ ભાજી મસાલા ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો
હવે રાંધેલા શકકરીયાં અને શાકભાજીને ઉમેરો અને સારી રીતે મિકસ કરો - 3
વટાણા બાફેલ ઉમેરો
હવે 1 કપ પાણી, લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિકસ કરી દો
કોથમીર નાંખો
2 મિનીટ પછી ગેસ બંધ કરો
શકકરિયાં ની પાવભાજી તૈયાર છે
પાવ અને સલાડ જોડે પિરસો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ