કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની દાળની ખીચડી અને કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની દાળની ખીચડી અને કઢી રેસીપી મુખ્ય ફોટો

મગની દાળની ખીચડી અને કઢી

Jalpa Soni
Jalpa Soni @cook_16699225

#જોડી

#જોડી

વધુ વાંચો

મગની દાળની ખીચડી અને કઢી

Jalpa Soni
Jalpa Soni @cook_16699225

#જોડી

#જોડી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ માટે
  • 2 કપચોખા
  • 1 કપપીળી મગની દાળ
  • ૧ નાની ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી
  • કઢીબનાવવા માટેની સામગ્રી
  • 1 કપદહી
  • 4 ચમચીચણાનો લોટ
  • 2 ચમચીસાકર
  • 1 ચમચીખમણેલું આદુ
  • 2લવિંગ
  • તેલ અથવા ઘી વઘાર માટે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • નાની ચમચીરાઈ
  • ૧ નાની ચમચી જીરૂ
  • નાની ચમચીમેથી દાણા ના
  • કઢીપત્તા
  • હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને ચોખા એક પાણીથી ધોઈ અડધો કલાક પલાળી રાખો પછી કૂકરમાં ચોખા દાળ હળદર સ્વાદ પ્રમાણે મીઠું જરૂર મુજબ પાણી નાખી ચાર સીટી પાડી પછી ગેસ બંધ કરી દેવો રેડી છે ખીચડી

    મગની દાળની ખીચડી અને કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળની ખીચડી અને કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    મગની દાળની ખીચડી અને કઢી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહી માં ચણાનો લોટ નાખી જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લેવું પછી એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરી તેમાં રાય જીરુ ખમણેલું આદુ હિંગ કડી પત્તા નાખીને વઘાર રેડી કરવો પછી તેમાં દહીં ચણાનો લોટ મિશ્રણ નાખીને ઉકાળવું પછી બધા મસાલા નાખી દેવા ૭ થી આઠ મિનિટ ઉકાળી ગરમ ગરમ ખીચડી સાથે કઢી ને સર્વ કરવી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Soni
Jalpa Soni @cook_16699225
પર July 08, 2019 16:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ ખીચડી Kadhi

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. દાલ બાટી અને ચુરમા
  2. #જોડી પાણીપૂરી
  3. બ્રાઉની વિથ આઈસ્ક્રીમ
  4. સિંધી શાહી ભાજી(પાલક સબ્જી) અને ચોખા
  5. ઇદડમ-સાંભાર
  1. નારિયેળ કરી પાસ્તા/ કોકોનટ કરી પાસ્તા :
  2. દાલ બાટી અને ચુરમા
  3. મેન્દ્દું વડાં અને સંભાર અને
  4. વેજ મેક્સિકન બીન્સ ટાકોઝ
https://cookpad.wasmer.app/in-gu/recipes/9648927
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close