રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલા કેપ્સિકમ ડુંગળી ટામેટા બધું ૩ થી ૪ મિનિટ સાંતળી લેવું પછી તેમાં બાફેલા sweet corn ના દાણા પીઝા મસાલો સ્વાદ મુજબ મીઠું ચીલી ફ્લેક્સ બધું નાખી સારી રીતે મિક્સ કરવું ગેસ બંધ કરી 1 ચમચી ટોમેટો સોસ નાખી રેડી છે પીઝા નું સ્ટફિંગ
- 2
એક પેન ઉપર બટર લગાવી તેના ઉપર બ્રેડની સ્લાઈસ રાખવી પછી તેના ઉપર ટમેટો સોસ અથવા પીઝા સોસ લગાવો ડુંગળી કેપ્સિકમ નું સ્ટફિંગ નાખો ઉપરથી ખમણેલું ચીઝ નાખી ધીમી આંચ ઉપર ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી થવા દેવું પછી રેડી છે બ્રેડ પિઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9735913







ટિપ્પણીઓ