સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ

સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
હુંફાળા ગરમ દૂધ માં ખાંડ ને યીસ્ટ નાખી 10મિનિટ રેસ્ટ કરવાનું દો. ફીણ આવી જાય ત્યાં સુધી.
- 2
યીસ્ટ મિક્સર માં બટર લોટ, મીઠું, ચીલી ફ્લેક્સ, ગાર્લિક પાવડર, ઓરેગાનો, મિલ્ક પાવડર નાખી સ્મૂથ લોટ બાંધી લો. 10 મિનિટ મસળી ને ઢાંકી ને દોઢ કલાક રેસ્ટ કરવાનું મૂકી દો. એટલી વાર ma લોટ ડબલ થઇ જશે.
- 3
એટલી વાર માં બટર સ્પ્રેડ બનાવી લો. એક બોલ માં સોફ્ટ બટર લ્યો અને એમાં કાપેલી પાર્સલે, ફૂટેલું લસણ ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ નાખો અને મિક્સ કરી લો.
- 4
લોટ ડબલ થઇ જય એટલે એને હળવે હાથે મસળી એના 3 એક સરખા ગુલ્લાં કરી લો અને તેલ લગાડેલી ડીશ માં મુકો.
- 5
દરેક ગુલ્લાં માંથી વણી ને એક સરખા 3 રોટલા કરો પિઝા ના વાણીએ એમ.
- 6
હવે એક ગોળ બેકિંગ ડીશ લ્યો અને ઓલિવ ઓઇલ લગાવો. હવે એના પર એક રોટલો પાથરો અને એના ઉપર બટર સ્પ્રેડ લગાવો. એના ઉપર પૂરતા પ્રમાણ માં ચીઝ લગાવો. હવે એના પર બીજો રોટલો મૂકી અગેઇન બટર અને ચીઝ નું લાયેરિંગ કરો. એના ઉપર ત્રીજો રોટલો મૂકી કિનારી ને હાથે થી સીલ કરી દો.
- 7
હવે વચ્ચે નાનું બોલ મુકો. બોલ ની કિનારી ઉપર થી શરુ કરી ને રોટલા ને 16 ભાગ માં કાપી લો. હવે ઈ દરેક ભાગ ને ટ્વિસ્ટ કરી ને પાછું પોતાની જગ્યા ઈ મૂકી દો.
- 8
ઓલિવ ઓઇલ ક દૂધ થી બ્રશિંગ કરો. પ્રેહીટેડ ઓવેન માં 220° ઉપર 20 મિનિટ બેક કરો.
- 9
ગરમા ગરમ ટમેટા સોસ ક મેયોનીઝ ક ટમેટા ચટણી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
ટી ટાઈમ બ્રેડ ફોકાસીઆ
#ટીટાઈમ#પોસ્ટ1ટી ટાઈમ એક એવો ટાઈમ છે જેમાં આપણે હલકું ફૂલકું એવુ સનેકસ શોધીએ છીએ જેથી નાની નાની ભૂખ પણ મટી જાય અને રાત નું જમવાનું પણ ના બગડે. ઘણી વખત આપણે તળેલું ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ વાતાવરણ ને અનુંસંધાન મા લઇ ને અથવા તો હેલ્થ ને લઇ ને. આજે હું લાવી છું એક ફ્લેવર ફુલ બ્રેડ ની રેસીપી. આ એક ઇટાલિયન બ્રેડ છે જેને વર્જિન ઓલિવ ઓઇલ મા વિવિધ ટોપપિંગ્સ જોડે બનાવવામાં આવે છે. તે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. મેં અહીં મેંદો વાપર્યો છે તમે ઈચ્છો તો ઘઉં નો લોટ પણ લઇ શકો. Khyati Dhaval Chauhan -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ ગારલીક બોમ્બ
#નોનઇન્ડિયન#સ્ટારચીઝ ગારલીક બોમ્બ એ ઇટાલિયન વાનગી છે. મોઝરેલા ચીઝ સ્ટફ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બ્રેડ બેકિંગ
#લોકડાઉન#પોસ્ટ3સ્કૂલ ટાઈમ થી મને બેકિંગ નો ઘણો શોખ રહ્યો છે. બ્રેડ, પાઉં, પીઝ્ઝા બેઝ, ફ્રેન્ચ લોફ, કેક, બિસ્કિટ ઘણું બધું બઉ સારું બનાવી શકુ છું.. જયારે પણ સારોં એવો ફ્રી ટાઈમ મળે તો હું બેકિંગ કરવાનું પ્રેફર કરું છું. મૂડ પણ સરસ થઇ જાય, મઝા પણ આવી જાય અને આખુ ઘર જે બેકિંગ ની સ્મેલ થી ઝગમગી ઉઠે એ અલગ.. 🤩🤩🤩લોકડાઉન મા તો ટાઈમ જ ટાઈમ... તો આજે કરી નાખ્યું મઝા નું બેકિંગ... Khyati Dhaval Chauhan -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (pull apart cheese garlic bread)
આ ગાર્લિક બ્રેડ મેં ઘરે મેંદામાંથી ફ્રોમ scratch બનાવી છે એટલે કે બ્રેડ નો લોફ પણ ઘરે જઇ બનાવ્યો છે. મહેમાન આવે ત્યારે બઉ જ સારી પડે છે કારણ કે અલગ સર્વ નથી કરવી પડતી બધા જોડે બેસીને મજા માણી શકે છે. ખાવા માં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો અને મોટા બધા ને બહુ ભાવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post9 #સુપરશેફ2પોસ્ટ9 #માઇઇબુક #myebook Nidhi Desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ઇટાલિયન વ્હીટ પીઝા (Italian Wheat Pizza Recipe In Gujarati)
#Famપીઝા એ અત્યારે કોઈપણ જગ્યાએ છોકરા થી માંડીને મોટા માટે ફેવરિટ હોય છે વિક્રમ આવે એટલે પહેલા લોકો પીઝાની ડિમાન્ડ કરે છે જો બીજા ઘરે બનાવવામાં આવે તો આપણે તેને હેલ્ધી રૂપ આપી શકીએ છે એટલે મેં ઇટાલિયન સ્ટાઇલ ઘરે જ વ્હીટ પીઝા બનાવ્યા છે Arpana Gandhi -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ટી ટાઈમ સેઝવાન ટ્વિસ્ટીસ
#ટીટાઈમ#પોસ્ટ5ટી ટાઈમ માટે પરફેક્ટ એવી આ સેઝવાન ટ્વિસ્ટિસ મેં બેઝિક બ્રેડ ના લોટ માંથી બનાવી છે. જેમાં સેઝવાન સોસ અને ચીઝ પણ ઉમેર્યું છે. Khyati Dhaval Chauhan -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
નો ઓવન ઇટાલિયન ફોકાસિયા બ્રેડ (Italian Focaccia Bread Recipe In Gujarati)
બ્રેડ તો ઓવનમાં બેક કરતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે અહીં ઇટાલિયન બ્રેડને ઓવન વિના બે કરવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#GA4#Week5#ઇટાલિયન Nidhi Jay Vinda -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
અત્યારે નાના થી મોટા દરેકને ગાર્લિક બ્રેડ તો ભાવતી હોય છે તો અહીં ડોમિનોઝ સ્ટાઈલ થી આપણે બ્રેડ બનાવીશું જે ટેસ્ટ માં ખૂબ જ ડીલીસીયસ છે Nidhi Jay Vinda -
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ઇટાલિયન ચીઝી હાર્ટ
#લવહેલો ,ફ્રેન્ડ્સ આ વાનગી વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવી છે. મારા હસબન્ડ ને ખૂબ જ ભાવે છે. મારી રીતે ઇનોવેશન કરીને આ વાનગી બનાવી છે. જેમાં મેં ઇટાલિયન સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ચીઝ સ્ટફ્ડ ટોર્ટલીની
#ભરેલી #પોસ્ટ1#નોનઇન્ડિયન #પોસ્ટ1આ એક પ્રકાર ના ઇટાલિયન પાસ્તા છે કે જે વિવિધ સ્ટફિન્ગ જોડે બેઝિક મટેરીઅલ માંથી સંપૂર્ણ પણે ઘરે બનાવી શકાયઃ છે. ખાવામાં આ એકદમ ટેસ્ટી સ્પાઈસી ટેન્ગી અને સ્વીટ લાગે છે. બાળકો તથા મોટા બધા ને પસંદ માં આવે એવા આ પાસ્તા બનાવવામાં પણ ખુબ મઝા આવે છે. આને તમે વિવિધ આકાર માં પણ બનાવી શકો છો. આને વિવિધ પ્રકાર ના સૂપ માં ડમ્પલીંગ્સ na જેમ પણ વાપરી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
ચીઝી બેક કોર્ન ઈન મગ (Cheese Bake Corn Recipe In Gujarati)
#ફટાફટજોઈને મોંમાં પાણી આવી ગયું ને? હા આ ચીઝ થી ભરપૂર અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો બનાવી લો આ વાનગી અને ફૅમિલી માં બધા ને ખુશ કરી દો..😀😋😍 સીધા કપ માં જ સર્વ કરી લેવી એટલે બીજી કોઈ જંઝટ જ નહીં. Neeti Patel -
-
બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
#GA4#Week3#carrot#friesફ્રેન્ચ ફ્રાઈઝ નાના મોટા બધા ને બોઉ ભાવે છે. પણ તે ખુબ જ ઓઈલી અને ફેટ તથા કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજ ના જમાના માં લોકો હેલ્થ કોન્સીઅસ થઇ ગયા છે. તેથી હું અહીં પ્રસ્તુત કરું છું બેક્ડ કેરટ ફ્રાઈઝ વિથ પાર્સલે-મેયો ડીપ જે પારંપરિક ફ્રેન્ચ ફ્રાઈઝ નું હેલ્થી વિકલ્પ છે। બેક કરેલી હોવાથી તે ઓઈલી નથી તથા તેમાં ઉપયોગ થયેલા ઘટકો જેવા કે ગાજર, મરી, ગાર્લિક, પાર્સલે, ઓલિવ ઓઇલ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. અને આપ સહુ જાણો જ છો કે ગાજર માં વિટામિન A હોવાથી આંખ માટે ખૂબ જ ગુણકારી છે. Vaibhavi Boghawala -
-
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen
More Recipes
ટિપ્પણીઓ