રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સારી રીતે ધોઈ સાફ કરી બોઈલ કરી લો પછી તેમાંથી એકદમ પાણી કાઢી નાખો પાલકમાં પાણી રેવું ના જોઈએ પછી તેને હાથેથી મેચ કરો અથવા મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો પછી તેમાં કોન સ્ટાર જ નાખી સારી રીતે મિક્સ કરી લો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેના કોફ્તા રેડી કરવાના વચ્ચે ખમણેલું પનીર ભરવું કોફતા નો શેપ આપો
- 2
પછી એક પેનમાં બટર લઈ તેમાં બધા ખડા મસાલા નાખી સારી રીતે મિક્સ કરવું પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને ટમેટાની બનાવેલી ગ્રેવી નાખી અને સાતથી આઠ મિનિટ કુક કરવાની ગ્રેવી બને થાય ત્યાં સુધીમાં પાલક ના કોફતા ગરમ તેલ માં તળી લેવા પછી ગ્રેવીમાં બધા મસાલા નાખો પછી પાછું 5 થી 6 મિનિટ ગ્રેવી ઉકાળો પછી તેમાં ક્રીમ એટ કરો સર્વ કરવા ટાઇમે કોફતાને હાફ કટ કરીને મુકો ગરમ ગરમ ના પરોઠા રોટલી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9805102










ટિપ્પણીઓ