રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ છાલ કાઢી ને જીણા સમારો એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરૂ હિંગ લીમડા ના પાન નાખી ને તેમાં બટાટા નાખો અને ચડવા દો પછી એમાં મસાલા કરી ને ધોયેલા પવા નાખો સરખા હલાવી ને ૨ મિનિટ ચડવા દો કોથમીર નાખી ને સર્વ કરો ઉપર થી સેવ અને દાડમ ના દાણા નાખવા
Similar Recipes
-
-
-
-
-
-
વેજ પૈવા
ખુબ જ ઓછા સમય મા બની જતું અને બધાંને ભાવે એવી એક ડિશ. Golden apron 3 ના 2nd week માટે.#goldenapron3Week 2 Avnee Sanchania -
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#HealthyBreakfastઆજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે. Mitixa Modi -
-
-
-
-
-
-
-
પેરી પેરી પોહા
#રવાપોહાપોહા આપડે બનાવીએ જ છે પણ આ રીતે બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનશે અને સૌને પસંદ આવશે. એક વાર જરૂર બનાવજો. Hiral Pandya Shukla -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9798930
ટિપ્પણીઓ