પનીર પાલક ઢોકળા ફ્લેન

Vibha Desai @cook_17498020
#. V/N ગુજરાતી ઓ નાં ફેવરિટ એટલે ઢોકળા પણ આજની જનરેશન કદાચ નામ સાંભળતા જ મોઢું બગાડે એટલે આ રીતે બનાવીને ઢોકળા તો આજે પણ અમારા ફેમિલી નાં ફેવરિટ જ છે
પનીર પાલક ઢોકળા ફ્લેન
#. V/N ગુજરાતી ઓ નાં ફેવરિટ એટલે ઢોકળા પણ આજની જનરેશન કદાચ નામ સાંભળતા જ મોઢું બગાડે એટલે આ રીતે બનાવીને ઢોકળા તો આજે પણ અમારા ફેમિલી નાં ફેવરિટ જ છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નું ખીરું દહીં અને મસાલો નાખી સોડા નાખી ૫થી૬કલાક આથો આવવા મુકી દો
- 2
પછી ઢોકળા નો ડબ્બો ગરમ કરો અને ફ્લેન ટીન માં તેલ લગાવી પનીર અને પાલક ઝીણી સમારેલી પાથરી દો એની ઉપર ઢોકળા નું ખીરું રેડી દો વરાળ આવે લા ઢોકળા ના ડબ્બા માં ૮થી૧૦મીનીટ માટે બાફીને ટીન કાઢી લો પછી જરા વરાળ નીકળી જાય એટલે અનમોલ્ડ કરી સજાવેલી પ્લે ટ માં ઢોકળા ફ્લેન માં ખાડો પડે એમાં ચટણી ઓ મુકી પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9814360

ટિપ્પણીઓ (2)