સરગવો વીથ મેથી બેસન કરી

#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો .
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો .
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવો વીથ મેથી બેસન કરી બનાવવા માટે પહેલા એક બાઉલમાં સરગવો ધોઈ ને સમારી લો. પછી સરગવા ના શાક માં નાખવા માટે મેથી, લસણ, બે લીલાં મરચાં તૈયાર કરો અને લીલી ડુંગરી પણ સમારી લો....
- 2
હવે સરગવો સમારી ને ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એક સીટી વગાડી ગેસ બંધ કરી દો હવે ત્રણ ચમચી ચણા નો લોટ દહીં સાથે મિક્સ કરો અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી બેસન બનાવી લો પછી એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લસણ, લીલાં મરચાં, હરદળ, લાલ મરચું પાવડર નાખી બનાવેલું બેસન વેડો.....
- 3
પછી તેમાં સરગવો અને મેથી નાંખીયા પછી શાક અને બેસન મિક્સ કરો.તેમાં થોડી હરદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી બધું મિક્સ કરીને હવે શાક નો ગેસ બંધ કરી દો....
- 4
હવે સરગવો વીથ મેથી બેસન કરી તૈયાર છે શાક ને બાઉલમાં કાઢી લો. પીરસવા માટે આ શાક ને પરોઠા કે ભાત સાથે પીરસો.અને સરગવો વીથ મેથી બેસન કરી બનાવી ને પરોઠા સાથે ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
મિકસ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી
#શાક મિક્સ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. ઓનીયન ગ્રેવી થી સ્વાદ અનેરો લાગે છે. આ શાક ભરપૂર વિટામીન વાળું છે. તો જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો. Urvashi Mehta -
મેથી મસાલા બેસન ગેવું
#જૈન "મેથી મસાલા બેસન ગેવું" સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે આ વાનગી રોટલી કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે આ વાનગી ને બનાવો ને ગરમ ગરમ પીરસો. ને "મેથી મસાલા બેસન ગેવું "ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ
#હેલ્થી આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી,ડાયાબીટીસ, અનેક પ્રકાર ની બિમારી થી બચાવે છે. અને હેલ્થ પણ હેલ્દી રહે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને મિક્સ "વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રીંગણ બટાકા અને તુવેર ની ગ્રેવી
#શાક આ શાક મેં લીલી તુવેર ની ગ્રેવી થી બનાવ્યુ છે. બહુ જ સરસ લાગે છે.ડુંગરી અને ટામેટાં ની ગ્રેવી વાળા શાક બહુ ખાધા હશે પણ એકવાર લીલી તુવેર ની ગ્રેવી થી પણ શાક બનાવો. Urvashi Mehta -
મખમલી મેથી મુઠીયા
#India મખમલી મેથી મુઠીયા એટલે મલ્ટીગ્રેઈન લોટ માં દહીં નાખી લોટ બાંધી એ એટલે પોચાં-પોચાં મુઠીયા બને એને મખમલી મેથી મુઠીયા કહેવાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી
#શાક આ શાક મેં ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યુ છે.જેમને ગલકા નું શાક ના ભાવતું હોય તેમના માટે આ ટામેટાં ની ગ્રેવી વાળું શાક બનાવી ને ખાજો મસ્ત લાગે છે એકવારજરૂર થી બનાવો "ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી "વાળું શાક ઝડપથી બની જાય છે. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ
#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે. Urvashi Mehta -
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
દૂધી ચણા વીથ લસણની ગ્રેવી
#શાક આ વાનગી બધાં જ બનાવે છે.પણ મેં બનાવી છે એવી રીતે કયારેય કોઇ પણ નહીં બનાવી હોય તો અલગ રીતે બનાવો "દૂધી ચણા વીથ લસણની ગ્રેવી" વાળું શાક ઝડપથી બની જાય છે ને સરસ લાગે છે. Urvashi Mehta -
ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ
"ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ " એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day23 Urvashi Mehta -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહારવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી. Urvashi Mehta -
પાકા કેળાં નું શાક
#goldanapron કેળાં નું શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
🌹"મટકી મસાલા દાર ચણા"🌹
💐" કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" એ કાઠિયાવાડ ની પરંપરાગત વાનગી છે અને ટ્રેડીશનલી રીતે આ માટી ના વાસણ માં બનાવવામાં આવી છે અને માટી ના વાસણમા બનાવી હોવાથી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ માટે બનાવી છે..તો ચાલો કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" ખાવા ની મજા માણો 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
કસ્તુરી મેથી બટાકા નુ શાક
કસ્તુરી મેથી બટાકા નુ શાક બહુ મસ્ત બન્યું છે આ શાક એકવાર જરૂર થી ટ્રાય કરજો અને પરોઠા કે પુરી સાથે પીરસો અને "કસ્તુરી મેથી બટાકા નુ શાક " ખાવાની મજા માણો. ⚘#ઇબુક#Day27 Urvashi Mehta -
બટર મેથી મુઠીયા
#ટ્રેડિશનલઆમ તો મુઠીયા તેલ માં વઘારવા માં આવે છે મેં આજે બટર માં મુઠીયા વઘારીયા બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે એકવાર જરૂર થી બનાવો. બટર મેથી મુઠીયા. અને ચા કે સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા લો. Urvashi Mehta -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સ્પે. હરિયાળી ખીચડી
#VN અમારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે ખીચડી એ હેલ્દી અને હેલ્થ માટે બહુ સારો ખોરાક છે.જેને ભાવતી ના હોય તો એવા લોકો માટે અલગ રીતે ખીચડી બનાવી છે.જો આ રેસીપી જોઈ ખીચડી બનાવશો તો જરૂર થી ભાવશે અને ખીચડી ખાવા માં અનેરો સ્વાદ આવશે. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ