રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને દહીં માં પલાળી એક કલાક રાખો. પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો ત્યાર બાદ તેમાં કાંદા નાખી સાંતળી લો. એમાં પનીર અને ચીઝ નાખી હલાવી લો. હવે મીઠુ, ચીલી ફ્લેક્સ, અને સેઝવાન સોસ નાખી હલાવી ને ગેસ બંદ કરી દો. ત્યાર બાદ ઢોકળા નું કુકર મૂકી પાણી ગરમ થવા દો. હવે રવા માં મીઠુ અને સોડા નાખી હલાવી લો. પછી ઢોકળા ની થાળી માં તેલ લગાવી તેમાં રવા ના પાતળા ધોળા ઉતારો. ઢોકળા ઠંડા પડે પછી ધીમે થી થાળી માટી ઢોકળા નો આખો રોટલો કળીલો. તેના પર સેઝવાન સોસ પાથરી પનીર નું
- 2
શાક પાથરી રોલ કરી કટ કરી ને પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9822586



ટિપ્પણીઓ