*પૌંઆના  રોલ સમોસા*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.
#રવાપોહા

*પૌંઆના  રોલ સમોસા*

સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.
#રવાપોહા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી મેંદો,રવો મિકસ લોટ
  2. 2વાટકી પૌંવા
  3. 3નંગ બટેટા
  4. 2નંગ ડુંગળી
  5. 2નંગ લીલા મરચાં
  6. 2 ચમચીચોખાનો લોટ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીસુગર
  12. નમક સ્વાદ અનુસાર
  13. તેલ તળવા
  14. 1વાટકી આંબલીની ચટણી
  15. 2 ચમચીલીલી ચટણી
  16. 1/2 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌંવાને ધોઇને કોરા કરો.બાફેલા બટેટા મિકસ કરો.કડાઈમાં બે ચમચી તેલ મુકીજીરું નાંખોપછી ડુંગળીપૌવા,બટેટા,મસાલો,લીંબુનો રસ,સુગર.નમક,ગરમમસાલો નાંખી હલાવવું.સ્ટફિંગ ને ઠરવા દેવું તેમાથી ગોળા વાળી લો.

  2. 2

    મેંદામાં રવો નાંખી નમક,તેલ નાંખી લોટ બાંધો.લોટમાંથી મોટી રોટલી વણી કાપા પાડી વચ્ચે ગોળો મુકી પટ્ટીનેે ગોળ વીંટો વાળી સ્ટીક ભરાવી તળી લો.

  3. 3

    તળાઇને રેડી થાય પછી ચીઝ મરચું ભરાવી આંબલી,લીલી ચટણી સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes