કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#ગુજરાતી"ખાંગડા ભજીયા"
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી મુખ્ય ફોટો

#ગુજરાતી"ખાંગડા ભજીયા"

Vibha Desai
Vibha Desai @cook_17498020

દક્ષિણ ગુજરાતમાં લગ્ન ના એક પ્રસંગ ગૃહ શાંતિ માં જમણવારમાં બનાવાતી એક પરંપરાગત વાનગી મેથીની કડવાશ અને કેળા ની મીઠાસ નો અનોખો સંગમ સાથે મેવા લાપસી અને દાળ ભાત પણ બનાવાય છે.

દક્ષિણ ગુજરાતમાં લગ્ન ના એક પ્રસંગ ગૃહ શાંતિ માં જમણવારમાં બનાવાતી એક પરંપરાગત વાનગી મેથીની કડવાશ અને કેળા ની મીઠાસ નો અનોખો સંગમ સાથે મેવા લાપસી અને દાળ ભાત પણ બનાવાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક થીડોઢ કલાક
૨
  • ૧/૨કપ બેસન
  • ૧/૪કપ ચોખા નો લોટ
  • ૧/૩કપ ઘંઉ નો લોટ
  • ૧કપઝીણી સમારેલી મેથી ની ભાજી
  • ૧ચમચી તેલ મોણ માટે
  • ૧ચમચી ગરમ તેલ ભજીયા તળતી વખતે મોણ નાખવા નું
  • ૧ચમચી લાલ મરચું
  • ૧ચમતમચીઆદુ મરચું પેસ્ટ
  • ૧/૮ચમચિ હળદર,૧/૮ચમચી હીંગ
  • ૧/૮ચમચીખાવાનો સોડા,૧/૪ચમચી ગરમ મસાલો
  • ૧ચમચી અધકચરા ખાંડેલા મરી
  • ૧ચમચી અધકચરા ખાંડેલા આખા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક થીડોઢ કલાક
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો

    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ1ફોટો
    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે માપ પ્રમાણે બધી સામગ્રી બેસન, ચોખા નો લોટ,ધંઉ નો લોટ, મેથી ની ભાજી, આદું મરચાં ની પેસ્ટ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, હીંગ, ખાવા નો સોડા, ખાંડ અને અધકચરા ખાંડેલા મરી અને ધાણા બધી સામગ્રી મિક્સ કરી થોડું પાણી નાખી કઠણ લોટ બાંધવો કારણ ભાજી અને કેળા ને લીધે પછી લોટ નરમ થઇ જાય

    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧કલાક પછી લોટ વધુ નરમ જોઈએ તો કરવો, કડાઈમાં તેલ ગરમ કરવું એમાં થી એક ચમચી ગરમ તેલ લોટ માં રેડવું થોડું ફીણી લેવું

    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી મીડીયમ તાપે ભજીયા તળવા અન ઈવન આકાર ના થશે લાલ તળવા ટીશયુ પેપર પર કાઢી લેવા

    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ4ફોટો
    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સજાવી ને ગરમ પીરસો આ ભજીયા ઠંડા પણ સારા લાગે

    #ગુજરાતી"ખાંગડા ભજીયા" રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Desai
Vibha Desai @cook_17498020
પર July 26, 2019 16:30

ટિપ્પણીઓ (7)

Vibha Desai
Vibha Desai @cook_17498020
July 27, 2019 04:54
1/2કેળુ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચણાની દાળના ખમણ ઢોકળા
  2. ધનુર્માસ નો ખીચડો(ઘઉં નો ખીચડો)
  3. રજવાડી ફાડા લાપસી
  4. નમકીન બેસન કેક
  5. #sg ઞુજરાતી પીળા વટાણા નુ શાક
  1. દૂધી ચણાનું શાક
  2. ખાંડવી
  3. રવાની સ્વીટ બરફી
  4. વેજ ક્રિસ્પી (ઇન્ડો ચાઇનીઝ સ્ટાર્ટર)
https://cookpad.wasmer.app/in-gu/recipes/9933354
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close