રજવાડી ફાડા લાપસી

bhuvansundari radhadevidasi @cook_17554836
પરંપરાગત ગુજરાતી મીઠાઈ, મેં માટીનાં વાસણમાં બનાવી છે
રજવાડી ફાડા લાપસી
પરંપરાગત ગુજરાતી મીઠાઈ, મેં માટીનાં વાસણમાં બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રાયપેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંના ફાડા ઉમેરી સહેજ લાલ રંગનાં થાય ત્યાં સુધી શેકવા
- 2
પછી તેમાં ૩ ૧/૨ કપ પાણી ઉમેરી ફાડાને ધીમી આંચે ચડવા દો
- 3
ફાડા બરાબર ચઢી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી. ઘી છૂટે ત્યાં સુધી પકાવવું
- 4
પછી તેમાં ઈલાયચી અને જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરવો
- 5
તૈયાર ફાડા લાપસીને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર પિસ્તા, બદામ, કાજુની કતરણથી ગાર્નિશ કરો
- 6
ઉપર તુલસી પધરાવી ઠાકોરજીને ભોગ ધરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
ફાડા લાપસી
આજે અક્ષય તૃતીયા છે.સાથે પરશુરામ જયંતિ પણ છે..તો એ નિમિત્તે ભગવાન ને પ્રસાદ માટે બનાવી..🙏 Sangita Vyas -
ફાડા લાપસી
#EB ફાડા લાપસી પરંપરાગત મિષટાન ગણાય.ગુજરાતી લગનપ્સંગે ,કે પછી બીજા કોઇ પણ શુભ પ્સંગે અચુક બંને જ.મારા ઘરે હિંદુ નૂતન વષઁ ના પ્રથમ દિવસે મારા સાસુ સવાર મા લાપસી નું આંધણ મુકતા....એમની એ પરંપરા જાળવી રાખવાનો મને ગવઁ છે.#week10 Rinku Patel -
ફાડા લાપસી
#EB#week10અષાઢી વરસાદ આવે અને ગામડે વાવણી ના આંધણ મુકાય ત્યારે સૌથી પહેલા લાપસી બને...તેમજ શુભ પ્રસંગે પણ લાપસી બને જ.. તો આવો આજે અષાઢી બીજે પૌષ્ટિકતાથી ભરપૂર લાપસી નો આસ્વાદ માણીએ!!! Ranjan Kacha -
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
-
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (
#વેસ્ટ #ઓગસ્ટ આજે મારા સસરા નો બર્થડે છે એટલે અમે આજે એમની ફેવરિટ ફાડા ની લાપસી બનાવી છે જે મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું કે મારી આ પેલી વાનગી તમને ગમશે Bina Kotecha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી
#હેલ્થી#india#GHપોસ્ટ-2આજે જીવંતીકા માતાજી નું વ્રત કર્યું છે..તો પ્રસાદ માં બનાવી છે ઘઉ ના ફાડા ની લાપસી .. Sunita Vaghela -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
-
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
-
લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.#Gujjuskitchen#ફયુઝનવીકHeena Kataria
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડા લાપસી
#RB6શુભ પ્રસંગ હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય આપણા ગુજરાતી ઘરમાં લાપસી બને જ છે. Vaishakhi Vyas -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફાડા લાપસી
લાપસી એક જુની વિસરાતી જતી વાનગી છેહરેક ઘરમાં બધા અલગ અલગ રીતે બનાવે છેપેલા ના ટાઈમ મા બા ,નાની ,મમ્મી ,સાસુલાપસી મા મોણ નાખી ને બનાવતાખાંડ ની જગ્યા એ ગોળ નુ પાણી કરતાહવે આપણે બધા કુકરમાં બનાવ્યે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે સરસ છુટ્ટી થાય એવી રીતે કુકરમાં બનાવ્યું છેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો#EB#week10@Tastelover_Asmita@chef_janki@Jigisha_16 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9931392
ટિપ્પણીઓ (4)