૧ કપ રવો • ૨ ટીસ્પૂન મેંદો • ૧/૨ કપ તાજું દહીં • ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં • ૧/૨ ટીસ્પૂન જીરૂ • ૨ ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું નાળિયેર • ૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા • મીઠું, સ્વાદાનુસાર • ૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇપણ તેલ, વઘાર કરવા માટે • તળેલી નાળિયેરની ચટણી, પીરસવા માટે • સાંભર, પીરસવા માટે