ખજુર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજુર ને સારી રીતે ધોઈ ને કોરુ કરી લેવું.પછી તેને દૂધ નાખી મિક્સર માં ક્રશ કરી લેવું.પછી ગેસ પર પેન મૂકી તેમાં ખજુર નો માવો નાખી શેકવું. ડ્રાય ફ્રુટ નો અધકચરી ભૂકો કરીમાવા માં નાખવો.પેન માં ચોંટે નહિ એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.
- 2
પછી સેજ ઘી વાળો હાથ કરી રોલ વળવા.પછી ફ્રીઝ માં ૨ થી૩ કલાક સેટ થવા દેવું.જો ગમે તો સૂકા કોપરા ની છીન માં રગદોળવું.પછી પીસ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16072001






ટિપ્પણીઓ