કેસર પિસ્તા ઘારી (Kesar Pista Ghari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેં દા મા ઘી મિક્સ કરી દૂધ થી લોટ બાધી 10મિનિટ રેસ્ટ આપો..
- 2
હવે કડાઈમાં માવો શેકી સાઇડ પર રાખી એમા જઘી મૂકી ચણાનો લોટ શેકી નીચે ઉતારી તેમાં પીસ્તા, બદામ મિક્સ કરી ઠરવા રાખી દો..
- 3
ઠરે એટલે બૂરું ખાંડ ઉમેરી મિક્સ કરી નાના શેઈપ (મોલ્ડ)મા તૈયાર કરી લો.હવે મેં દા ના લોટ ની નાની પૂરી વણી અંદર સ્ટફિંગ મૂકી ઘારી નો શેઇપ આપી બધી ઘારી તૈયાર કરી લો..
- 4
પેન મા ઘી ગરમ કરી એક,એક ઘારી જારા મા મૂકી ચમચી થી ઉપર ઘી રેડી એ રીતે એક,એક ઘારી તળી લો..
- 5
હવે ઠરે એટલે થીણેલુ ઘી આગળી ની મદદથી ઘારી પર લગાવી બૂરું ખાંડ છાટી ઉપર કેસર લગાવી સર્વ કરો.તૈયાર છે.કેસર-પીસ્તા ઘારી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘારી (Ghari recipe in Gujarati)
#DFT#cookpadindia#cookpad_gujઘારી એ ગુજરાત ના ડાયમન્ડ સીટી તરીકે પ્રખ્યાત એવા સુરત શહેર ની બહુ પ્રખ્યાત મીઠાઈ છે જેના મૂળ ઘટકો માં ઘી અને સૂકો મેવો છે. સુરત શહેર તેના ખાવા પીવા માટે ના શોખ માટે પ્રખ્યાત છે જ. સુરતી લોકો, સુરતી લાલા કે લહેરી લાલા તરીકે પણ ઓળખાય છે. ઘારી સિવાય બીજી અનેક સુરતી વાનગીઓ એ લોકો ના દિલ જીતી લીધા છે જેમાં સેવ ખમણી, સુરતી લોચો, રતાલુ પુરી, ઊંધિયું, સૂતરફેણી, પોન્ક વડા વગેરે ખાસ છે. જાણીતી ગુજરાતી કહેવત "સુરત નું જમણ અને કાશી નું મરણ" એ સુરત માં ખાવા પીવા માટે ની કેટલી મહત્વ છે એ બતાવે છે.ઘારી જ્યારે ઘરે બનાવવી હોય ત્યારે અમુક ખાસ મુદ્દા ને ધ્યાનમાં રાખી ને ધીરજ થી બનાવીએ તો ઉત્તમ પરિણામ મળે છે. અમુક પરંપરાગત વાનગીઓ ,ખાસ કરી ને મીઠાઈ બનાવા માં મહાવરા ની જરૂર પડે છે. ઘારી ના સૂકોમેવા, માવા, પિસ્તા કેસર જેવા સ્વાદ વધુ પ્રચલિત છે. Deepa Rupani -
ઘારી(Ghari recipe in Gujarati)
#India2020#વેસ્ટસુરત ની ફેમસ વાનગીઓ માની આ એક છે..ઘારી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવાય છે પરંતુ મે અહી ટ્રેડિશનલ જ બનાવી છે. Sonal Karia -
-
-
-
પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiઘારી...સુરત.. સુરતી..... આપણે કયાંય બેઠા હોય ને આપણી બાજુમાં જો કોઈ વ્યકિત વાતચીત કરતું હોય તો આપણે તરત જ સમજી જઈએ કે આ સુરતી છે😀 કારણ એની ભાષાની વિશેષતા.. એક લહેકો.. વાતેવાતે અમુક શબ્દો...આ સુરત ના લોકો મોજીલા છે બાકી.. ઘંઘામાં જે ભરતી ઓટ આવે આ સુરતી વેપારીનું પાણી ની હલે.બોલવાનું મોજથી જમવાનું મોજથી અને રહેવાનુંયે મોજ થી...જુસ્સાથી ભરેલા.. કેટકેટલી હોનારત આવીને ગઈ પણ સુરત એટલું જ અડીખમ ઉભુ છે ને હંમેશા રહેશે.આ બધાની સાથે વાનગીઓની બાબતમાં સુરત ઘણું આગળ છે. 'સુરતનું જમણ ને કાશીનું મરણ' આવી કહેવત ખાલી એમ જ નથી પડી... મુંબઈના વડાપાઉંની ગુજરાતમાં શરૂઆત પણ સુરતમાં જ થઈ હતી.. ઘણી વાનગીઓ અલગ સ્વરૂપે સુરતમાં જોવા મળશે..સુરતી લોચો , સુરતી ઊંઘિયું,સુરતી ભુસુ અને ઘારી ...... સુરતની ઓળખ છે.સાહિત્યના સર્જનથી લઈ વાનગીઓનુંયે સર્જન....હા ઘારી બનાવવાની શરૂઆત સુરતમાં જ થઇ.. કેસર , પીસ્તા માવા ઘારી.. જેમ દરેકની એક ફાફડા જલેબીની દુકાન ફેવરિટ હોય એવું ઘારી માટેય છે.. ઘારીની કિંમત વધેને તોય ખાવામાં ફરક ન પડે.આ ઘારી દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવો કે ચાંદની પડવાના દિવસે( શરદ પુનમના બીજા દિવસે) ખવાય છે.આ દિવસે સુરતની રોનક જોવા જેવી હોય.ઘારી સાથે ભુસુ ખાવામાં આવે છે. બરાબર ઘીમાં ડુબાડેલી .. માવા ને સુકામેવાથી ભરપૂર.. માવામાં કેસરની સુગંઘ ને ઉપરના પડમાં થીજેલું ઘી.. એકાદ બે જો ખાઈએ તેા તો બસ જમવાનું પતી ગયું...વાનગીની ઓળખ જ આ ઘી ને માવો.. આમાં ડાયટીંગ નો થાય 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)
સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
-
-
-
ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
#RC2#white#ghari#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
ઘારી (Ghari Recipe in Gujarati)
સુરત ની ઘારી બને પણ સુરતમાં અને મળે પણ સુરતમાં.સુરતી ઘારી આખા દેશ વિદેશમાં પણ ફેમસ છે. શરદ પૂનમનો બીજો દિવસ એટલે ચંદી પડવો એ દિવસે ચાંદની રાત હોય છે એટલે તેને ચાંદની પડવો કે ચંદી પડવો કહેવામાં આવે છે. ચંદી પડવા ના દિવસે ઘર ના સભ્યો ઘર માં કે ટેરેસ પર ,ગાડઁન માં ઘારી અને ભુસું સાથે અવનવા ફરસાણ સાથે ભેગા મળીને ખાતા હોય છે. Varsha Patel -
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
-
-
-
-
બદામ પીસ્તાની ઘારી (Almond Pista Ghari Recipe In Gujarati)
#GA4#Week9 આ મીઠાઈ સુરતની પ્રખ્યાત છે ઘારી બદામ પિસ્તા અને માવાના ફિલ્મ ની ઉપર મેંદા ના પડ અને તેની ઉપર ઘી લાગાવી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કરી કે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે Arti Desai -
વ્હાઈટ ચોકલેટ પિસ્તા ઘારી (White chocolate pista ghari recipie)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #વીકમીલ૨ #સ્વીટટ્રેડિશનલ સુરતી ઘારી નું કીડસ ફેવરિટ મેક ઓવર Harita Mendha -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
કેસર પિસ્તા મઠ્ઠો (Kesar Pista Matho Recipe In Gujarati)
#mr#Kesar_pista_mathoમઠ્ઠો ઘરે ખૂબ જ સરળતા થઈ બનાવી શકાય છે. Colours of Food by Heena Nayak -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15669309
ટિપ્પણીઓ