મેં આજે shital bhanushali ની રેસીપી (હૈદરાબાદી ગી્ન બીરયાની) જોઈને મેં પણ આજે ફુદીના પાલક દમ બિરયાની બનાવી જે ખુબ જ સરસ બની છે